Home /News /politics /

મુલાયમે મુખ્યમંત્રી અખિલેશનો મંચ પર લીધો ઉધડો

મુલાયમે મુખ્યમંત્રી અખિલેશનો મંચ પર લીધો ઉધડો

સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવે એક વખત ફરી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવનો ઉધડો લીધો છે. લખનૌમાં મુલાયમે મુખ્યમંત્રી અખિલેશને મંચ પર જ ખખડાવી નાંખ્યા. અખિલેશ પર ભડકતાં તેમણે કહ્યું કે, એમને મળેલા રિર્પોટ અનુસાર મંત્રીઓની છાપ ઘણી જ ખરાબ છે. જો આવું જ રહ્યું તો કોઇ પણ મંત્રી આગામી ચૂંટણીમાં જીતી નહીં શકે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
લખનૌ # સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવે એક વખત ફરી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવનો ઉધડો લીધો છે. લખનૌમાં મુલાયમે મુખ્યમંત્રી અખિલેશને મંચ પર જ ખખડાવી નાંખ્યા. અખિલેશ પર ભડકતાં તેમણે કહ્યું કે, એમને મળેલા રિર્પોટ અનુસાર મંત્રીઓની છાપ ઘણી જ ખરાબ છે. જો આવું જ રહ્યું તો કોઇ પણ મંત્રી આગામી ચૂંટણીમાં જીતી નહીં શકે.

પોતાના મુખ્યમંત્રી પુત્રને જાહેરમાં આમ ઉધડો લેતાં આ ઘટનાએ ફરી એક વખત અખિલેશને નીચું જોવા જેવું થયું છે. જનેશ્વર મિશ્ર જ્યંતિના અવસરે મુલાયમસિંહ યાદવે ન તો માત્ર લોકસભા ચૂંટણીમાં મળેલી હારની સમીક્ષા કરી એમણે મુખ્યમંત્રીનો પણ ક્લાસ લઇ લીધો. સાથોસાથ પૂરગ્રસ્ત ખેડૂતોને કેન્દ્રથી વળતરની રકમ ન અપાવી શકવાની નિષ્ફળતા પણ પોતાને માથે લીધી.
First published:

Tags: અખિલેશ યાદવ, ઉત્તરપ્રદેશ, મુલાયમસિંહ યાદવ, સમાજવાદી પાર્ટી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन