Home /News /politics /

નિતિશે અપાવી સજા, તો પણ કેમ સાથે છે લાલુ? : મુલાયમ સિંહ

નવી દિલ્હીઃ બિહારમાં ચૂંટણી વચ્ચે એક રેલી દરમિયાન સમાજવાદી પક્ષના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે મુખ્યમંત્રી નિતિશ કુમાર પર જોરદાર પ્રહાર કર્યા છે. સૌ પ્રથમ તેઓએ પોતાના વેવાઇ લાલુ પ્રસાદ યાદવના સજા અંગે વાત કરતા કહ્યું કે, લાલુને પાંચ વર્ષની સજા આપનારા નિતિશ જ છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
નવી દિલ્હીઃ બિહારમાં ચૂંટણી વચ્ચે એક રેલી દરમિયાન સમાજવાદી પક્ષના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે મુખ્યમંત્રી નિતિશ કુમાર પર જોરદાર પ્રહાર કર્યા છે. સૌ પ્રથમ તેઓએ પોતાના વેવાઇ લાલુ પ્રસાદ યાદવના સજા અંગે વાત કરતા કહ્યું કે, લાલુને પાંચ વર્ષની સજા આપનારા નિતિશ જ છે.

મલાયમ સિંહે પુછ્યું કે, ખબર નહીં એવી તો શું મજબૂરી હતી કે, લાલુ મહાગઠબંધનની સાથે જોડાયા? મુલાયમ સિંહ એટલેથીજ ન રોકાયા, તેઓએ જનતા પરિવારને લઇને નિતિશ પર પણ આકરા પ્રહાર કરતા કહ્યું કે, તેઓ જૂઠ્ઠા છે અને દગાખોર છે.

મુલાયમ સિંહે કહ્યું કે, જ્યારે તેઓ જનતા પરિવારને ભેગા કરી રહ્યાં હતા, ત્યારે નિતિશ કુમાર દિલ્હીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે બેઠક યોજી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના ઠીક અગાઉ મુલાયમ સિંહ યાદવે મહાગઠબંધનથી પોતાને અલગ કરી લીધા હતા અને તેઓ એનસીપી સાથે મળીને ચૂંટણી લડી રહ્યાં છે.
First published:

Tags: ચૂંટણી`, નિતિશ કુમાર, નેતા, પ્રહાર, બિહાર, મહાગઠબંધન, મુલાયમસિંહ યાદવ, લાલુ પ્રસાદ યાદવ, સપા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन