દિલ્હીની જનતા સાથે મોદી બદલો લઇ રહ્યા છે : સિસોદિયા

નવી દિલ્હીઃ સ્વાતિ માલીવાલની નિયુક્તિ પર થયેલા હંગામાં પછી ડેપ્યુ.સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે હસ્તાક્ષર માટે ફાઇલને એલજી પાસે મોકલી આપવામાં આવી છે. પ્રેસ કોંન્ફરન્સમાં સિસોદિયાએ પીએમ મોદી પર નિશાન ટાંકતા કહ્યું કે દિલ્હીની જનતાએ મોદીને હરાવ્યા છે, અને તે એનો બદલો લઇ રહ્યાં છે.

  • IBN7
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હીઃ સ્વાતિ માલીવાલની નિયુક્તિ પર થયેલા હંગામાં પછી ડેપ્યુ.સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે હસ્તાક્ષર માટે ફાઇલને એલજી પાસે મોકલી આપવામાં આવી છે. પ્રેસ કોંન્ફરન્સમાં સિસોદિયાએ પીએમ મોદી પર નિશાન તાકતાં કહ્યું કે દિલ્હીની જનતાએ મોદીને હરાવ્યા છે, અને તે એનો બદલો લઇ રહ્યાં છે.

સિસોદિયાએ આરોપ લાગાવ્યો કે કેવી રીતે દિલ્હીમાં ભ્રષ્ટાચાર વિરૂઘ્ધની લડાઇને નિષ્ક્રિય કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેમણે કહ્યું કે એસીબીને ફેઇલ કરવા માટે ષડયંત્ર રચાઇ રહ્યું છે. વધુમાં સિસોદિયાએ આરોપ લગાવતા કહ્યું કે એસડીએમ એ ડીડીએના બે અધિકારીઓને પકડ્યા બાદ લોકલ પોલીસ સ્ટેશનમાં લઇ ગયા. પરંતુ પોલીસે તેમના વિરૂઘ્ધ કેસ પણ નોંધ્યો ન હતો. .
First published: