Home /News /politics /

PM મોદીનો પ્રહાર, કહ્યું-ભ્રષ્ટ નેતાઓના ઘર ભરવાનું કામ બંધ થવું જોઇએ

PM મોદીનો પ્રહાર, કહ્યું-ભ્રષ્ટ નેતાઓના ઘર ભરવાનું કામ બંધ થવું જોઇએ

બિહારના ગોપાલગંજના દાનાપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમે કહ્યું કે નરેન્દ્ર મોદીને ગાળો આપતાં થાકી ગયા બાદ હવે આ લોકો બિહારીઓને ગાળો આપી રહ્યા છે. મોદીએ કહ્યું કે, નિતિશબાબુ કહે છે કે મોદીની સભામાં લોકો પૈસા આપીને બોલાવવામાં આવે છે શું આ બિહારીઓનું અપમાન નથી? ભ્રષ્ટ નેતાઓના ઘર ભરવાનું કામ બંધ થવું જોઇએ.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ગોપાલગંજ # બિહારના ગોપાલગંજના દાનાપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમે કહ્યું કે નરેન્દ્ર મોદીને ગાળો આપતાં થાકી ગયા બાદ હવે આ લોકો બિહારીઓને ગાળો આપી રહ્યા છે. મોદીએ કહ્યું કે, નિતિશબાબુ કહે છે કે મોદીની સભામાં લોકો પૈસા આપીને બોલાવવામાં આવે છે શું આ બિહારીઓનું અપમાન નથી? ભ્રષ્ટ નેતાઓના ઘર ભરવાનું કામ બંધ થવું જોઇએ.

સભામાં ઉમટેલી મોટી જનમેદનીને મોદીએ પુછ્યું કે, શું આ ભીડ પૈસા આપીને બોલાવાઇ છે? શું આ બિહારીઓનું અપમાન નથી? પીએમ મોદીએ યાદ કરાવતાં કહ્યું કે, યાદ કરો કે કેવી રીતે ગોપાલગંજને જંગલરાજમાં ચંબલમાં ફેરવી દીધું હતું. પીએમએ કહ્યું કે દુબઇમાં મને ગોલાપગંજ અને સિવાનના વધુ લોકો મળ્યા હતા, એમને કોણે મજબૂર કર્યા કે પેટનો ખાડો પુરવા માટે તેઓ બિહાર છોડીને દેશ બહાર ગયા.

મોદીએ આરજેડીના સુપ્રીમો લાલુ યાદવ સામે પ્રહાર કરતાં કહ્યું કે, લાલુ યાદવ જેલ જતાં પહેલા પોતાના પુત્રોને ધારાસભ્ય બનાવી દેવા માંગે છે અને પોતાનો કારોબાર પુત્રોને સોંપવા માંગે છે.

પીએમે કહ્યું કે, તમે બધાએ અમારા પર લોકસભામાં વિશ્વાસ મુક્યો હતો. શું તમે સાંભળ્યું કે છેલ્લા 16 મહિનામાં સરકારમાં કોઇ કૌભાંડ થયું હોય, અમે બિહારમાં પણ આવી જ સરકાર બનાવીશું. આવા નેતાઓના ઘર ભરવા બંધ થવા જોઇએ.
First published:

Tags: નરેન્દ્ર મોદી, નિતિશકુમાર, બિહાર ચૂંટણી, લાલુ પ્રસાદ યાદવ, વડાપ્રધાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन