Home /News /politics /ભાજપ શાસિત પાલિકાના ભ્રષ્ટાચાર સામે મહેસાણા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા

ભાજપ શાસિત પાલિકાના ભ્રષ્ટાચાર સામે મહેસાણા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા

મહેસાણાઃ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ શાસિત નગરપાલિકાના વિરૂદ્ધમાં આજે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહેસાણા તોરણવાળી ચોક ખાતે યોજાયેલ ધરણાના કાર્યક્રમમાં મહેસાણા શહેર પ્રમુખ સાવન પટેલ, પ્રવક્તા હિતેશ રાયકા સહીત યુવા કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતા.

વધુ જુઓ ...
મહેસાણાઃ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ શાસિત નગરપાલિકાના વિરૂદ્ધમાં આજે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહેસાણા તોરણવાળી ચોક ખાતે યોજાયેલ ધરણાના કાર્યક્રમમાં મહેસાણા શહેર પ્રમુખ સાવન પટેલ, પ્રવક્તા હિતેશ રાયકા સહીત યુવા કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતા. તો ઉપસ્થિત કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનો દ્વારા ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા કરતા અણધડ વહીવટ સહિતના કૌભાંડી કામોના લેખાજોખા લોકો સમક્ષ ખુલ્લા પાડ્યા હતા.

મહેસાણા શહેર કોંગ્રેસના પ્રવક્તા હિતેશ રાયકાએ જણાવ્યું હતું કે, જનતા ટેક્સ ભરે છે તેમ છતાં પાલિકાના સત્તાધીશો લોકોને સુવિધા  આપતી નથી. તળાવ માટે રાજ્ય સરકારે કરોડોની ગ્રાંન્ટ ફાળવી હતી છતાં તે ક્યા ચાઉં થઇ ગયા છે તેની ખબર પડતી નથી. ફુવારાઓ બંધ છે અને રોડ દર ત્રણ મહીને નવા બનાવવા પડે છે. આ પ્રશ્નોને કારણે આજે બુધવારના રોજ ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો.
First published:

Tags: આરોપ, કાર્યક્રમ, કૌભાંડ, ધરણા, નગરપાલિકા, ભાજપ, ભ્રષ્ટાચાર, મહેસાણા, રાજકારણ, વિરોધ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन