2019માં મોદીનો 'વિજય રથ' રોકવા વિપક્ષે ઘડી રણનીતિ

News18 Gujarati
Updated: March 26, 2018, 1:41 PM IST
2019માં મોદીનો 'વિજય રથ' રોકવા વિપક્ષે ઘડી રણનીતિ
આ ખરેખરમાં રસપ્રદ વાત છે. ઉત્તર પ્રદેશ ઉપચૂંટણીમાં સપા-બસપાથી અળગ રહેનારી કોંગ્રેસ આસરે એક અઠવાડિયા યૂપી ઉપચૂંટણીમાં સપા-બસપાથી અલગ રહેનારી કોંગ્રેસ અઠવાડિયા બાદ જ રાજ્યસભા ચૂંટણીમાં બસપાને સમર્થન આપતી જોવા મળી.

આ ખરેખરમાં રસપ્રદ વાત છે. ઉત્તર પ્રદેશ ઉપચૂંટણીમાં સપા-બસપાથી અળગ રહેનારી કોંગ્રેસ આસરે એક અઠવાડિયા યૂપી ઉપચૂંટણીમાં સપા-બસપાથી અલગ રહેનારી કોંગ્રેસ અઠવાડિયા બાદ જ રાજ્યસભા ચૂંટણીમાં બસપાને સમર્થન આપતી જોવા મળી.

  • Share this:
દિલ્હીથી સુમિત પાંડેનો રિપોર્ટ

નવી દિલ્હી: આવનારા વર્ષે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ રોકવાનાં પ્રયાસમાં વિપક્ષની પાર્ટીઓ જોતરાઇ ગઇ છે. તેમને ઉત્તર પ્રદેશની
ઉપચૂંટણીથી મોટી શીખ મળી છે. સોર્સિસની માનીયે તો, વિપક્ષી પાર્ટીઓ હવે રાષ્ટ્રીય સ્તર પર મહાગઠબંધનની જગ્યાએ રાજ્યો મુજબ તેમની ચૂંટણી રણનીતિ

બનાવી રહી છે અને ગ્રાસરૂટ લેવલે ગઠબંધન કરવાનું તેમને નક્કી કર્યુ છે.

ઉત્તર પ્રદેશમાં થયેલું સપા-બસપાનું ગઠબંધન આવનારા દિવસોમાં ભાજપ વિરોધી મુહિમ માટે મિશાલ બની શકે છે. જ્યાં વિપક્ષી પાર્ટીઓ આગામી લોકસભાની ચૂંટણીમાં 'મોદી Vs બધી પાર્ટીઓ' થતા આ જંગમાં તમાં તે વિસ્તારનાં મુદ્દા પર લડવાની રણનીતિ બનાવી છે.

વિપક્ષી દળોનાં વલણમાં બદલાવ ગત એક મહિનાથી યૂપીની ચૂંટણીમાં જોવા મળી હતી. જ્યાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી સમજૂતી જોવા મળી. ગોરખપુર અને ફૂલપુર લોકસભા સીટ પર ઉપચૂંટણીમાં જ્યાં ભાજપ વિરુદ્ધ સપા અને બસપાએ હાથ મિલાવ્યો હતો. તો કોંગ્રેસે એવાં ઉમેદવાર ઉભા કર્યા કે જેથી ભાજપની બેઠકમાં બાકોરુ પડે.આ ખરેખરમાં રસપ્રદ વાત છે. ઉત્તર પ્રદેશ ઉપચૂંટણીમાં સપા-બસપાથી અળગ રહેનારી કોંગ્રેસ આસરે એક અઠવાડિયા યૂપી ઉપચૂંટણીમાં સપા-બસપાથી અલગ રહેનારી કોંગ્રેસ અઠવાડિયા બાદ જ રાજ્યસભા ચૂંટણીમાં બસપાને સમર્થન આપતી જોવા મળી.

ખરેખરમાં જનરલ કેટેગરીમાં આવતી ઉજળી જાતીઓમાં આજની તારીખમાં પણ કોંગ્રેસ સમર્થન કરનારા છે. આ પહેલાંની ચૂંટણીમાં જોવા મળ્યુ હતું કે, કોંગ્રેસે જે સીટ
પર ઉમેદવાર નહોતા ઉતાર્યા ત્યાં તેમનાં વોટર્સ સંપૂર્ણ પણે ભાજનાં પક્ષમાં જતા રહ્યાં. તેનું ઉદહારણ તેમને ત્રિપુરા ચૂંટણીમાં જોવા મળ્યું. જ્યાં કોંગ્રેસ મજબૂતીથી
સમજીવિચારીને તેનાં ઉમેદવાર ઉતારશે ત્યા ભાજપને કોઇપ્રકારનો લાભ થાય તેવી આશા નથી.

વિપક્ષની રણનીતિમાં આ બદલાવ રાજકિયા પરિધની નવી સિમા બની રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દેશભરમાં મતદાતાઓને ભારે અપી છે કે વર્ષ 2019ની
ચૂંટણીમાં ફરી એખ વખત તેમને વિજય બનાવવામાં આવે છે.
તો ભાજપ વિરુદ્ધ રાષ્ટ્રિય સ્તર પર ત્રીજો મોર્ચો સાબિત થયેલાં ક્ષેત્રીય દળનો પ્રયાસ છે કે જેથી તેઓ ચિંતામુક્ત રહે. અહીં વિચારવા જેવી બાબત એ છે કે, આ મહિનાની શરૂઆતમાં યુપી અદ્યક્ષ સોનિયા ગાંદીની ડિનર પાર્ટીથી તેલંગાના રાષ્ટ્ર સમિત (TRS) તેલુગુ દેશમ પાર્ટી (PDP) અને બીજુ જનતા દળ (BJD) કેન્સલ કરી છે. જોકે આ ક્ષત્રપ એવાં છે કે, જેનાંથી લાગે નહીં કે જે તે રાજ્યનાં પક્ષને ભાજપ સાથે કોઇ સીધી લડાઇન ન હોય.

દક્ષિણ અને પૂર્વ ભારતમાં ખાસ પકડ જમાવનારી કોંગ્રેસની રાજકીય જડ હવે ઘટી રહી છે એવામાં કોંગ્રેસનો પ્રયાસ છે કે તે તમામ રાજ્યમાં સામાજિક સમિકરણ બાંધતા તે ક્ષેત્રો સાથે નવાં ગઠબંધન બનાવી શકે છે. કારણ કે તે જાણે છે કે તે એકલે હાથે ભાજપને ટક્કર આપી શકે નહીં.
First published: March 26, 2018, 1:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading