Home /News /politics /લાદેન અંગેના પૂર્વ રક્ષામંત્રીના ખુલાસાથી પાકિસ્તાનમાં ખળભળાટ

લાદેન અંગેના પૂર્વ રક્ષામંત્રીના ખુલાસાથી પાકિસ્તાનમાં ખળભળાટ

આઇબીએન7 પર ઓસામા બિના લાદેન અંગે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ થતાં જાણે કે પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફે પણ નારાજગી વ્યક્ત કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અજીજે પાકિસ્તાનના પૂર્વ રક્ષા મંત્રી ચૌધરી અહમદ મુખ્તારથી જવાબ માંગ્યો છે. વળી આ હંગામા બાદ ચૌધરી અહમદ મુખ્તાર પણ પોતાના નિવેદનથી પલટી મારી છે. તેમણે પોતાના નિવેદનને ફેરવી તોડીને રજુ કરાયાની પીપુડી વગાડી રહ્યા છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # આઇબીએન7 પર ઓસામા બિના લાદેન અંગે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ થતાં જાણે કે પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફે પણ નારાજગી વ્યક્ત કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અજીજે પાકિસ્તાનના પૂર્વ રક્ષા મંત્રી ચૌધરી અહમદ મુખ્તારથી જવાબ માંગ્યો છે. વળી આ હંગામા બાદ ચૌધરી અહમદ મુખ્તાર પણ પોતાના નિવેદનથી પલટી મારી છે. તેમણે પોતાના નિવેદનને ફેરવી તોડીને રજુ કરાયાની પીપુડી વગાડી રહ્યા છે.

અહીં નોંધનિય છે કે, આઇબીએન-7ને પર્દાફાશ કર્યો હતો કે પાકિસ્તાન ઓસામા બિન લાદેનને લઇને વર્ષો સુધી જુઠ્ઠુ બોલતું હતું. આઇબીએન-7ને બતાવ્યું કે, પાકિસ્તાનના પૂર્વ રક્ષા મંત્રી ચૌધરી અહેમદ મુખ્તારે કબુલ કર્યું કે, ઓસામા બિન લાદેનના એબટાબાદમાં હોવા અંગેની જાણકારી પાકિસ્તાન સરકાર, સેના અને ગુપ્ત એજન્સીઓને પણ હતી.

આઇબીએન-7 પહેલી વાર આ સચ્ચાઇને સામે લાવ્યું છે. પ્રથમ વખત પાકિસ્તાન સરકાર, સેના અને એમની ગુપ્ત એજન્સીઓ અને દુનિયાના મોસ્ટ વોન્ટેડ રહી ચુકેલા ઓસામા વચ્ચેના સંબંધો સામે આવ્યા છે. દુનિયાની સામે આતંકવાદ સાથેના પાકિસ્તાનના સંબંધ પાકના પૂર્વ મંત્રીએ બેનકાબ કર્યા છે.
First published:

Tags: આઇબીએન7, નવાજ શરીફ, પર્દાફાશ, પાકિસ્તાન, સરતાજ અજીજ

विज्ञापन
विज्ञापन