GST લાવવાની ઉતાવળમાં ધીમી થઈ ગઈ અર્થવ્યવસ્થા: મનમોહનસિંહ

GST લાવવાની ઉતાવળમાં ધીમી થઈ ગઈ અર્થવ્યવસ્થા: મનમોહનસિંહ
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે દાવો કર્યો છે કે, નોટબંધી બાદ જીએસટીને ઉતાવળમાં લાગું કરવાથી અર્થવ્યવસ્થા ધીમી પડી ગઈ છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે દાવો કર્યો છે કે, નોટબંધી બાદ જીએસટીને ઉતાવળમાં લાગું કરવાથી અર્થવ્યવસ્થા ધીમી પડી ગઈ છે.

  • Share this:
    પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે દાવો કર્યો છે કે, નોટબંધી બાદ જીએસટીને ઉતાવળમાં લાગું કરવાથી અર્થવ્યવસ્થા ધીમી પડી ગઈ છે.

    મનમોહનસિંહ વધુ એક દાવો કરતા જણાવ્યું હતું કે, હાલમાં અર્થવ્યવસ્થા આ ખરાબ સ્થિતિમાંથી બહાર આવી રહી હોય તેવું લાગી રહ્યું નથી.



    કેરલ કોંગ્રેસના નેતૃત્વવાળા યૂડીએફ તરફથી આયોજિત એક સભામાં મનમોહનસિંહે મોદી સરકાર પર નિશાનો સાધ્યો હતો અને 1000 અને 500 રૂપિયાની નોટને ચલણથી બહાર કરવાના નિર્ણયને 'એક મોટી ઐતિહાસિક ભૂલ'ગણાવી હતી.

    મનમોહનસિંહે વધુ જણાવતા કહ્યું કે, ભાજપ સરકારે ઉતાવળમાં જીએસટી લાગુ કરીને લોકો પર વધુ એક બોઝો નાંખી દીધો છે. તે ઉપરાંત મનમોહનસિંહે વામ દળોને પણ આહ્વાન કહ્યું હતું કે, તેઓ ભાજપ સરકારની ભૂલો અને ખોટી નીતિઓ વિરૂદ્ધ રાષ્ટ્રીય સ્તરે લડાઈ લડવા માટે કોંગ્રેસનો સહયોગ કરે.
    Published by:News18 Gujarati
    First published:November 18, 2017, 14:30 IST

    ટૉપ ન્યૂઝ