Home /News /politics /

મહારાષ્ટ્રમાં પણ ગુજરાતવાળી, સ્થાનિક ચૂંટણીમાં ભાજપને લપડાક

મહારાષ્ટ્રમાં પણ ગુજરાતવાળી, સ્થાનિક ચૂંટણીમાં ભાજપને લપડાક

મહારાષ્ટ્ર સ્થાનિક ચૂંટણીમાં પણ ગુજરાતવાળી થઇ છે. અહીં પણ ભારતીય જનતા પાર્ટીને મોટી લપડાક પડી છે અને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે કોંગ્રેસની એક તરફી જીત થઇ છે.

મહારાષ્ટ્ર સ્થાનિક ચૂંટણીમાં પણ ગુજરાતવાળી થઇ છે. અહીં પણ ભારતીય જનતા પાર્ટીને મોટી લપડાક પડી છે અને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે કોંગ્રેસની એક તરફી જીત થઇ છે.

નવી દિલ્હી # મહારાષ્ટ્ર સ્થાનિક ચૂંટણીમાં પણ ગુજરાતવાળી થઇ છે. અહીં પણ ભારતીય જનતા પાર્ટીને મોટી લપડાક પડી છે અને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે કોંગ્રેસની એક તરફી જીત થઇ છે.

મહારાષ્ટ્ર નગર પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને માત આપી છે. ચૂંટણીના આ પરિણામો રાજ્યની ભાજપ સરકાર માટે મોટા આંચકારૂપ છે. સ્થાનિક ચૂંટણીમાં 289 બેઠકોમાંથી ભાજપ 24 બેઠકો સાથે ચોથા સ્થાને રહ્યું છે. જ્યારે સહયોગી શિવસેનાને 55 બેઠકો મળી છે. એનસીપીને 58 તો 107 બેઠકો સાથે કોંગ્રેસ સૌથી ટોપ પર રહી છે.
First published:

Tags: કોંગ્રેસ, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, ભાજપ, મહારાષ્ટ્ર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन