Home /News /politics /

LIVE : બિહારમાં ત્રીજા તબક્કાનું મતદાન, દિગ્ગજોની કિસ્મત દાવ પર

LIVE : બિહારમાં ત્રીજા તબક્કાનું મતદાન, દિગ્ગજોની કિસ્મત દાવ પર

બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન શરૂ થયું છે. આ તબક્કામાં 50 વિધાનસભા બેઠકો માટે અંદાજે 1.46 કરોડ મતદારો 71 મહિલાઓ સહિત 808 ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશો.

બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન શરૂ થયું છે. આ તબક્કામાં 50 વિધાનસભા બેઠકો માટે અંદાજે 1.46 કરોડ મતદારો 71 મહિલાઓ સહિત 808 ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશો.

  • News18
  • Last Updated :
પટના # બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન શરૂ થયું છે. આ તબક્કામાં 50 વિધાનસભા બેઠકો માટે અંદાજે 1.46 કરોડ મતદારો 71 મહિલાઓ સહિત 808 ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશો.

ભાર રસાકસીભર્યા માહોલમાં સવારથી શરૂ થયેલા મતદાનમાં 11 વાગ્યા સુધીમાં 27 ટકા જોટલું મતદાન નોંધાયું છે. સવારે 10 વાગ્યા સુધી સરેરાશ 14 ટકા જેટલું મતદાન થયું હતું. સવારે 9 વાગ્યા સુધીમાં સરેરાશ 12 ટકા જેટલું મતદાન થયું હતું. જે 8 વાગ્યા સુધીમાં સરેરાશ 5.9 ટકા હતું.

મીસા ભારતીએ શું કહ્યું : અમને વિશ્વાસ છે કે અમારી જીત થશે, વડાપ્રધાનના મનમાં મહિલાઓનું સન્માન નથી. જે પોતાની પત્નિનું સન્માન નથી કરી શક્યા એમને શું કહીએ, તે આરએસએસના પ્રચારક રહ્યા છે અને આરએસએસમાં મહિલાઓને માત્ર પગ ઘોવા માટે જ રાખવામાં આવે છે.
First published:

Tags: નરેન્દ્ર મોદી, નિતિશકુમાર, બિહાર ચૂંટણી, મતદાન, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन