Home /News /politics /

ભાજપના વિકાસનો અર્થ, કેટલાકનો સાથ સૌનો વિનાશ : લાલુ

ભાજપના વિકાસનો અર્થ, કેટલાકનો સાથ સૌનો વિનાશ : લાલુ

આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે સોમવારે બિહારમાં ભાજપના સૌનો સાથ, સૌનો વિકાસ નારાનો અર્થ સમજાવતાં કહ્યું કે, ભાજપના આ સુત્રનો અર્થ કેટલાકનો સાથ, સૌનો વિનાશ થાય છે. તેમણે ભાજપના વિકાસના નારા પર કટાક્ષ કરતાં ટ્વિટ કરી કે, ભ્રામક વિકાસ ભાજપનો એજન્ડા છે. સૌનો સાથ સૌનો વિકાસનો અર્થ વાસ્તવમાં ભ્રામક છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
પટના # આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે સોમવારે બિહારમાં ભાજપના સૌનો સાથ, સૌનો વિકાસ નારાનો અર્થ સમજાવતાં કહ્યું કે, ભાજપના આ સુત્રનો અર્થ કેટલાકનો સાથ, સૌનો વિનાશ થાય છે. તેમણે ભાજપના વિકાસના નારા પર કટાક્ષ કરતાં ટ્વિટ કરી કે, ભ્રામક વિકાસ ભાજપનો એજન્ડા છે. સૌનો સાથ સૌનો વિકાસનો અર્થ વાસ્તવમાં ભ્રામક છે.

ઇશારા ઇશારામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહ સામે નિશાન સાધતાં તેમણે ટ્વિટ કરી કે, લાલુ નિતિશની બિહાર જોડી કરતાં બિહારને કોણ સારી રીતે જાણે છે? આ પ્રવાસી ગુજરાતીઓને બિહારનો સત્યાનાશ નહીં કરવા દઇએ.

વધુ એક ટ્વિટમાં લાલુએ લખ્યું કે, હસ્તિનાપુરમાં બેઠા કલયુગી ધૃતરાષ્ટ્ર ન માત્ર અંધ છે, પરંતુ તે બહેરો અને મૂંગો પણ છે. દુર્યોધનને સમાજ તોડવા માટે નગ્ન નાચ કરવાની ખુલ્લી છુટ છે. અહીં નોંધનિય છે કે, લાલુ હાલમાં સોશિયલ મીડિયામાં ઘણા સક્રિય છે અને એના માધ્યમથી વિરોધીઓ પર ખૂબ નિશાન સાધી રહ્યા છે.
First published:

Tags: અમિત શાહ, નરેન્દ્ર મોદી, નિતિશ કુમાર, બિહાર ચૂંટણી, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन