Home /News /politics /

RSS, BJP અનામત ખતમ કરવા કામ કરે છે : લાલુ પ્રસાદ

RSS, BJP અનામત ખતમ કરવા કામ કરે છે : લાલુ પ્રસાદ

ગુજરાતમાં ઉગ્ર બનેલી અનામતની આગ પાછળ દોરી સંચાર કોનો છે? મુદ્દો ગૂંચવાયેલો છે ત્યારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે કરેલી ટ્વિટ આ મામલે ભાજપ, આરએસએસ તરફ ઇશારો કરી જાય છે. ભાજપ અને આરએસએસ સામે તીખા પ્રહારો કરતાં લાલુ પ્રસાદે ટ્વિટ કરી લખ્યું છે કે, RSS ઉર્ફે અફવા ઉર્ફે જુઠની ઉસ્તાદ પાર્ટી બીજેપી કચડાયેલા અને દલિતોના અનામતને ખતમ કરવા માટે કામ કરી રહ્યા છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # ગુજરાતમાં ઉગ્ર બનેલી અનામતની આગ પાછળ દોરી સંચાર કોનો છે? મુદ્દો ગૂંચવાયેલો છે ત્યારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે કરેલી ટ્વિટ આ મામલે ભાજપ, આરએસએસ તરફ ઇશારો કરી જાય છે. ભાજપ અને આરએસએસ સામે તીખા પ્રહારો કરતાં લાલુ પ્રસાદે ટ્વિટ કરી લખ્યું છે કે, RSS ઉર્ફે અફવા ઉર્ફે જુઠની ઉસ્તાદ પાર્ટી બીજેપી કચડાયેલા અને દલિતોના અનામતને ખતમ કરવા માટે કામ કરી રહ્યા છે.

lalu_twits

lalu_yadav_twt

રાષ્ટ્રીય જનતા દળ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે ફરી એકવાર આરએસએસ અને ભાજપ સામે પ્રહાર કર્યો છે. લાલુએ પુરૂષવાદી વિચાર અને મહિલાઓને સમકક્ષ ગણવાના મુદ્દે આરએસએસ સામે સવાલો કર્યા છે. લાલુએ આરએસએસને અનામત વિરૂધ્ધ કામ કરનાર સંગઠન પણ ગણાવ્યું છે.

લાલુએ ટ્વિટ કરી પુછ્યું છે કે, આરએસએસમાં કોઇ બિન બ્રાહ્મણને અધ્યક્ષ કેમ બનાવાતા નથી. વધુમાં તેમણે લખ્યું છે કે, આરએસએસ કટ્ટર જાતિવાદી અને સવર્ણ પુરૂષવાદી સંગઠન છે. આરએસએસ દેશના 80 ટકા કચડાયેલા અને દલિતોને ઠગવાનું કામ કરે છે.
First published:

Tags: અનામત, આરએસએસ, બિહાર ચૂંટણી, ભાજપ, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन