કર્ણાટકનું નાટક : રાજકારણના 'આયારામ-ગયારામ'ની આખી સ્ટોરી !

News18 Gujarati
Updated: May 17, 2018, 4:36 PM IST
કર્ણાટકનું નાટક : રાજકારણના 'આયારામ-ગયારામ'ની આખી સ્ટોરી !

  • Share this:
કર્ણાટકમાં કોઈ એક પક્ષને બહુમતી મળી નથી. જોકે સૌથી મોટી પાર્ટી હોવાના કારણે રાજ્યપાલે બીજેપીને સરકાર બનાવવાની તક આપી. બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના સૌગંધ પણ લઈ લીધા છે. હવે બહુમતી સાબિત કરવા માટે ધારાસભ્યોનું આયારામ-ગયારામની રમત પણ શરૂ થઈ ગઈ છે. જેડીએસ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ પોતાના ધારાસભ્યોને બીજેપીથી બચાવવાની કામગીરીમાં જોડાઈ ગઈ છે.

આયારામ-ગયારામને રોકવા માટે રાજીવ ગાંધીએ 1985માં પાર્ટી બદલ વિરોધી કાયદો બનાવ્યો, પરંતુ તે વધારે કારગર સાબિત નિવડ્યો નહતો. તેથી તેને વધારે મજબૂત કરવા માટે 16-ડિસેમ્બર 2003ના દિવસે સંસદે 91માં સંવિધાન સંશોધન બિલ પસાર કરવો પડ્યો. આ છતા રાજકિય પાર્ટીઓ ગમે તે રીતે  છટકબારીઓ શોધીને પોતાનું કામ કરી નાંખતી હોય છે.

અસલમાં રાજનીતિમાં નેતાઓ દ્વારા પાર્ટી
First published: May 17, 2018, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading