હવે, ધાર્મિક સ્થળોને પણ ઇન્કમ ટેક્ષમાં આવરી લેવાશે!!

મંદિર હોય કે મસ્જીદ, ચર્ચ હોય કે ગુરૂદ્વારા તમામ ધાર્મિક સ્થળોને ઇન્કમ ટેક્ષમાં સમાવી લેવા માટે વિચારણા ચાલી રહી છે. સીએનબીસી આવાજને મળેલી એક્સલુસિવ માહિતીને આધારે સચિવોની એક બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણ કરવામાં આવી હતી અને આ અંગેનું વડાપ્રધાનને ભલામણ મોકલી શકે છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # મંદિર હોય કે મસ્જીદ, ચર્ચ હોય કે ગુરૂદ્વારા તમામ ધાર્મિક સ્થળોને ઇન્કમ ટેક્ષમાં સમાવી લેવા માટે વિચારણા ચાલી રહી છે. સીએનબીસી આવાજને મળેલી એક્સલુસિવ માહિતીને આધારે સચિવોની એક બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણ કરવામાં આવી હતી અને આ અંગેનું વડાપ્રધાનને ભલામણ મોકલી શકે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાને ગત સપ્તાહે સચિવોના આઠ ગ્રુપ બનાવ્યા હતા. જેમને મોટા સુધારા માટે સુચનો આપવા માટે કહેવાયું હતું. આમાં ઘણા સુચનો આવ્યા છે. જેને આ બજેટમાં આવરી લેવામાં આવે એમ છે. આ સુચનોમાં ધાર્મિક સ્થળોને પણ ઇન્કમ ટેક્ષના પરિક્ષેત્રમાં આવરી લેવા માટે વિચારણા કરવામાં આવી હતી. જો આ અમલમાં આવે તો આગામી વર્ષથી ધાર્મિક સ્થળોની આવક પર ઇન્કમ ટેક્ષનો કોરડો વીંઝાય તો નવાઇ નહીં.
First published: