Home /News /politics /

ઉત્તર પ્રદેશના સિનિયર IAS ઓફિસરની હૈયાવરાળ, લાગે છે કે પ્રદેશ છોડવો પડશે

ઉત્તર પ્રદેશના સિનિયર IAS ઓફિસરની હૈયાવરાળ, લાગે છે કે પ્રદેશ છોડવો પડશે

ઉત્તર પ્રદેશના સિનિયર આઇએએસ ઓફિસર સૂર્ય પ્રતાપસિંહે પોતાને પ્રતિક્ષા યાદીમાં મુકી દેતાં અખિલેશ સરકાર સામે ખુલ્લેઆમ મોરચો ખોલ્યો છે. સિંહે પોતાના ફેસબુક પેજ પર એક લાંબી પોસ્ટ કરીને વ્યથા ઠાલવી છે. જેમાં સમાજવાદી પાર્ટીની સરકાર સામે ગંભીર આરોપ લગાવ્યા છે તો એક તબક્કે એવી પણ વ્યથા વ્યક્ત કરી છે કે હવે લાગે છે કે પ્રદેશ છોડવો પડશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # ઉત્તર પ્રદેશના સિનિયર આઇએએસ ઓફિસર સૂર્ય પ્રતાપસિંહે પોતાને પ્રતિક્ષા યાદીમાં મુકી દેતાં અખિલેશ સરકાર સામે ખુલ્લેઆમ મોરચો ખોલ્યો છે. સિંહે પોતાના ફેસબુક પેજ પર એક લાંબી પોસ્ટ કરીને વ્યથા ઠાલવી છે. જેમાં સમાજવાદી પાર્ટીની સરકાર સામે ગંભીર આરોપ લગાવ્યા છે તો એક તબક્કે એવી પણ વ્યથા વ્યક્ત કરી છે કે હવે લાગે છે કે પ્રદેશ છોડવો પડશે.

આઇએએસ અધિકારી સૂર્ય પ્રતાપસિંહના ફેસબુકમાં ત્રણ પેજ છે. એક સૂર્યપ્રતાપસિંહના નામથી છે. બીજુ સૂર્ય પ્રતાપસિંહ આઇએએસના નામે છે તો ત્રીજું પેજ વેસ્ટ ઇન્ડિયાના નામથી છે. ત્રણ પેજ એટલા માટે કે સૂર્ય પ્રતાપસિંહના પ્રથમ બે પેજના 5000 ફ્રેન્ડની મર્યાદા પૂર્ણ થઇ ગઇ છે. એમાંથી સૂર્ય પ્રતાપસિંહ આઇએએસના નામના ફેસબુક પેજ પર એમણે આજે બપોરે લો હમ સડક પર આ ગયે શિર્ષકથી એક લાંબી પોસ્ટ કરી છે. જેમાં એમણે ઉત્તરપ્રદેશની સપા સરકાર સામે ગંભીર આરોપ લગાવ્યા છે.
First published:

Tags: અખિલેશ યાદવ, આઇએએસ, આરોપ, ઉત્તરપ્રદેશ, સમાજવાદી પાર્ટી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन