કિર્તી આઝાદને સસ્પેન્ડ કરાતાં અડવાણી-જોશી છાવણી સક્રિય

ડીડીસીએમાં કથિત ભ્રષ્ટાચાર મામલો જાહેર લાવનાર સાંસદ કિર્તી આઝાદને સસ્પેન્ડ કરવાના મામલે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂથવાદ સપાટી આવી રહ્યો છે. કિર્તી આઝાદને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાતાં અડવાણી અને જોશી છાવણી સક્રિય બની છે અને આ મામલે બેઠકનો દોર શરૂ થયો છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # ડીડીસીએમાં કથિત ભ્રષ્ટાચાર મામલો જાહેર લાવનાર સાંસદ કિર્તી આઝાદને સસ્પેન્ડ કરવાના મામલે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂથવાદ સપાટી આવી રહ્યો છે. કિર્તી આઝાદને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાતાં અડવાણી અને જોશી છાવણી સક્રિય બની છે અને આ મામલે બેઠકનો દોર શરૂ થયો છે.

ભાજપના ચાર વરિષ્ઠ નેતાઓ યશવંતસિંહા, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને શાંતાકુમાર આ મામલે મુરલી મનોહર જોશીના ઘરે એકઠા થયા હતા અને ચર્ચા વિચારણા કરી હતી.

આઝાદને ભાજપમાંથી સસ્પેન્ડ કરવાના મામલે આ નેતાઓએ બેઠક કરી હોવાનું સામે આવી રહ્યું છે. સુત્રોના અનુસાર આ નેતાઓનું માનવું છે કે, આઝાદ દ્વારા કહેવાયેલ મુદ્દાઓ અંગે પણ પાર્ટીએ ધ્યાન આપવું જોઇએ. અહીં નોંધનિય છે કે, આઝાદ આજે આ મામલે અડવાણીને મળે એવી સંભાવના છે.
First published: