અયોધ્યામાં શીલાઓ તો લોકસભામાં જય શ્રીરામનો જયજયકાર થયો

Haresh Suthar | News18
Updated: December 21, 2015, 12:31 PM IST
અયોધ્યામાં શીલાઓ તો લોકસભામાં જય શ્રીરામનો જયજયકાર થયો
લોકસભાની આજે કાર્યવાહી શરૂ થતાં જ લોકસભામાં જય શ્રીરામના નારા ગૂંજી ઉઠ્યા હતા. અહીં નોંધનિય છે કે, લોકસભામાં જય શ્રીરામના નારાની સાથોસાથ બીજી તરફ અયોધ્યામાં રામ જન્મ ભૂમિ સ્થળે મંદિર નિર્માણ માટે શીલાઓ લાવવાનું પણ શરૂ કરાયું છે.

  • News18
  • Last Updated: December 21, 2015, 12:31 PM IST
  • Share this:
નવી દિલ્હી # લોકસભાની આજે કાર્યવાહી શરૂ થતાં જ લોકસભામાં જય શ્રીરામના નારા ગૂંજી ઉઠ્યા હતા. અહીં નોંધનિય છે કે, લોકસભામાં જય શ્રીરામના નારાની સાથોસાથ બીજી તરફ અયોધ્યામાં રામ જન્મ ભૂમિ સ્થળે મંદિર નિર્માણ માટે શીલાઓ લાવવાનું પણ શરૂ કરાયું છે.

vhp-stone-ram-temple

અયોધ્યા સ્થિત રામ જન્મ ભૂમિ વિવાદ ફરી એકવાર ચર્ચાસ્પદ બન્યો છે. અહીં મંદિર નિર્માણ હેતુ એકાએક પત્થરો લાવવાનું શરૂ કરાયું છે. આ શીલાઓને પૂજા માટે રામસેવકપુરમ ખાતે રાખવામાં આવી રહી છે અને અહીંથી નિર્માણ માટે લઇ જવાશે.

રામ જન્મ ભૂમિ ન્યાસના આ એલાનને પગલે ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે. આ સંજોગોમાં આજે લોકસભામાં પણ જય શ્રીરામના નારા ગૂંજ્યા હતા. લોકસભા શરૂ થતાંની સાથે જ રામ નામનો જયજયકાર થયો હતો.
First published: December 21, 2015, 12:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading