Home /News /politics /2 લાખ યૌન દાસીઓ મુદ્દે માફી માંગશે જાપાન

2 લાખ યૌન દાસીઓ મુદ્દે માફી માંગશે જાપાન

દક્ષિણ કોરિયા અને જાપાનના વિદેશ યુધ્ધકાલીન યૌન દાસી મુદ્દે આજે વાતચીત કરશે અને આ મામલે કંઇક ઉકેલ થવાની આશા વ્યક્ત કરાઇ રહી છે. દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી યુન બ્યુંગ સે અને એમના જાપાની સમકક્ષ ફુમિયો કિશિદા વચ્ચે થનારી આ બેઠકના કેટલાક કલાકો પૂર્વે દક્ષિણ કોરીયાઇ મીડિયાએ કહ્યું કે, યૌન દાસી મુદ્દે દક્ષિણ કોરીયા અને જાપાન કરાર સમજુતી કેટલીક બાબતોને લઇને અટવાઇ છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # દક્ષિણ કોરિયા અને જાપાનના વિદેશ યુધ્ધકાલીન યૌન દાસી મુદ્દે આજે વાતચીત કરશે અને આ મામલે કંઇક ઉકેલ થવાની આશા વ્યક્ત કરાઇ રહી છે. દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી યુન બ્યુંગ સે અને એમના જાપાની સમકક્ષ ફુમિયો કિશિદા વચ્ચે થનારી આ બેઠકના કેટલાક કલાકો પૂર્વે દક્ષિણ કોરીયાઇ મીડિયાએ કહ્યું કે, યૌન દાસી મુદ્દે દક્ષિણ કોરીયા અને જાપાન કરાર સમજુતી કેટલીક બાબતોને લઇને અટવાઇ છે.

બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન જાપાને અંદાજે 2 લાખ જેટલી મહિલાઓને યૌન દાસી બનાવી હતી. જેમાં મોટા ભાગની દક્ષિણ અને ઉત્તર કોરીયાની હતી. સેનામાં એમને યૌન દાસીઓ (કમ્ફર્ટ વુમન) કહેવામાં આવતી હતી. દક્ષિણ કોરીયાએ આ મામલે ઔપચારિક માફીની માંગણી સાથે જીવીત બચેલી 46 કોરિયાઇ મહિલાઓને વળતર આપવાની માંગ કરી છે.

જૂંગૈંગ ઇલબો દૈનિકે દક્ષિણ કોરીયા સરકારના સુત્રોના આધારે કહ્યું છે કે, બંને પક્ષોએ આ મુદ્દે પોતાના પોઇન્ટ રાખ્યા છે. યુધ્ધ દરમિયાન યૌન દાસી બનાવાયેલ મહિલાઓની જવાબદારી જાપાન સરકારની છે.
First published:

Tags: જાપાન, સેના

विज्ञापन
विज्ञापन