Home /News /politics /

બેંગકોકમાં ડોભાલ અને જંજુઆની મુલાકાતથી વિવાદ

બેંગકોકમાં ડોભાલ અને જંજુઆની મુલાકાતથી વિવાદ

ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને નસીરખાન જંજુઆએ થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં મુલાકાત કરી સૌને ચોંકાવી દીધા છે. બંનેએ મુલાકાત બાદ રચનાત્મક વાર્તાલાપને આગળ પણ યથાવત રાખવા મુદ્દે સહમતિ દર્શાવી છે. આ મુલાકાતે કોંગ્રેસને સરકાર સામે પ્રહાર કરવાની તક પુરી પાડી છે. કોંગ્રેસે પુછ્યું કે, ગુપ્તરીતે આવી મુલાકાતનો મતલબ શું?

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
બેંગકોક # ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને નસીરખાન જંજુઆએ થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં મુલાકાત કરી સૌને ચોંકાવી દીધા છે. બંનેએ મુલાકાત બાદ રચનાત્મક વાર્તાલાપને આગળ પણ યથાવત રાખવા મુદ્દે સહમતિ દર્શાવી છે. આ મુલાકાતે કોંગ્રેસને સરકાર સામે પ્રહાર કરવાની તક પુરી પાડી છે. કોંગ્રેસે પુછ્યું કે, ગુપ્તરીતે આવી મુલાકાતનો મતલબ શું?

આ મુલાકાતને લઇને આજે સંસદમાં હંગામો થવાની સંભાવના જોવાઇ રહી છે. આજે રાજ્યસભામાં જીએસટી અંગે પણ ચર્ચા થઇ શકે છે. પરંતુ વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ ભારતના એનએસએ અજીત ડોભાલ અને પાકિસ્તાનના એનએસએ નસીરખાન જંજુઆની મુલાકાત પર સવાલો ઉઠાવે એવી શક્યતા છે.
First published:

Tags: અજીત ડોવાલ, જીએસટી, પાકિસ્તાન, ભારત, વિવાદ, સંસદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन