Home /News /politics /

ભાજપમાં ભૂકંપ : અમદાવાદમાં બીજા દિવસે પણ લાગ્યા સંજય જોશીના પોસ્ટર

ભાજપમાં ભૂકંપ : અમદાવાદમાં બીજા દિવસે પણ લાગ્યા સંજય જોશીના પોસ્ટર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ભાજપને કળ વળી નથી ત્યાં આંતરિક ડખો વધુ તેજ બનતાં ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે. શહેરમાં બીજા દિવસે પણ સંજય જોશીના પોસ્ટર લાગતાં ભાજપ માટે મુસીબત ઉભી થઇ રહી છે.

  • News18
  • Last Updated :
અમદાવાદ # સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ભાજપને કળ વળી નથી ત્યાં આંતરિક ડખો વધુ તેજ બનતાં ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે. શહેરમાં બીજા દિવસે પણ સંજય જોશીના પોસ્ટર લાગતાં ભાજપ માટે મુસીબત ઉભી થઇ રહી છે.

ahm_sanjay_joshi1

અમદાવાદમાં ફરી એકવાર સંજય જોશીના પોસ્ટર લાગ્યા છે. ગઇકાલે શહેરના ઘાટલોડિયા, યુનિવર્સિટી રોડ ઉપર સંજય જોશી લાવો ભાજપ બચાવોના પોસ્ટર લાગ્યા હતા. ત્યાર બાદ આજે ફરીથી શહેરના ચાંદખેડા, ઝૂંડાલ, વિસત પેટ્રોલ પંપ વિસ્તારમાં પોસ્ટર લાગતાં ફરી ભાજપમાં ભૂકંપ સર્જાયો છે.

પ્રથમ દિવસે સંજય જોશી લાવો, ભાજપ બચાવો અને બીજા દિવસે  સંઘ કા દુલારા હે, સંજય જોષી હમારા હૈ...ના પોસ્ટર લાગતાં ભાજપ માટે આકરા દિવસોની શરૂઆત થઇ રહી હોવાનું રાજકીય અગ્રણીઓ જણાવી રહ્યા છે તો બીજી તરફ આ પોસ્ટર કોણ લગાવી રહ્યું છે અને એની પાછળ કોણ છે એ ભાજપ માટે તપાસનો વિષય બન્યું છે.
First published:

Tags: ગુજરાત, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, ભાજપ, વિવાદ, સંજય જોશી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन