Home /News /politics /ઓસ્ટ્રેલિયાના અખબારે ભારતની ઉડાવી મજાક, સોલર પેનલ ખાતા બતાવ્યા

ઓસ્ટ્રેલિયાના અખબારે ભારતની ઉડાવી મજાક, સોલર પેનલ ખાતા બતાવ્યા

ઓસ્ટ્રેલિયાના એક જાણીતા અખબારમાં એક કાર્ટૂન પ્રકાશિત કરી ભારતીયોને ભૂખ્યા અને સોલર પેનલ ખાતા બતાવ્યા છે. જેની ઘણા લોકોએ ટીકા કરતાં બેહુદા આ કાર્ટૂનને નસ્લવાદી ગણાવ્યું છે.

ઓસ્ટ્રેલિયાના એક જાણીતા અખબારમાં એક કાર્ટૂન પ્રકાશિત કરી ભારતીયોને ભૂખ્યા અને સોલર પેનલ ખાતા બતાવ્યા છે. જેની ઘણા લોકોએ ટીકા કરતાં બેહુદા આ કાર્ટૂનને નસ્લવાદી ગણાવ્યું છે.

  • News18
  • Last Updated :
    મેલબોર્ન # ઓસ્ટ્રેલિયાના એક જાણીતા અખબારમાં એક કાર્ટૂન પ્રકાશિત કરી ભારતીયોને ભૂખ્યા અને સોલર પેનલ ખાતા બતાવ્યા છે. જેની ઘણા લોકોએ ટીકા કરતાં બેહુદા આ કાર્ટૂનને નસ્લવાદી ગણાવ્યું છે.

    આ કોર્ટૂન પેરિસ જલવાયું સંમેલનની પ્રતિક્રિયામાં રૂપર્ટ મર્ડોકના ધ ઓસ્ટ્રેલિયનમાં પ્રકાશિત થયું છે. કાર્ટૂનથી એ જાહેર થાય છે કે એક દુર્બલ ભારતીય પરિવાર સોલર પેનલ તોડી રહ્યો છે અને અન્ય એક વ્યક્તિ આને કેરીની ચટણી સાથે ખાવાનો પ્રયાસ કરી રહ્યો છે.

    જલવાયું સંમેલન ગ્લોબલ વોર્મિંગને બે ડિગ્રી સે. નીચે રાખવાને કાનૂની રૂપ અપાતો સમજુતી કરાર થયો છે. જેમાં વિકાસશીલ દેશોને મદદ માટે 2020થી દરેક દેશોને 100 અરબ ડોલરની સહાય આપવામાં આવશે. આ સંમેલનમાં ભારતે આંતર રાષ્ટ્રીય અને ગઠબંધન પહેલનો પણ વિચાર આપ્યો હતો જેનો પણ આ તબક્કે પ્રારંભ કરાયો છે.
    First published:

    Tags: અખબાર, કરાર, જાપાન, ભારત, મજાક, સોલર ઉર્જા

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો