Home /News /politics /

શકીલ અહેમદની વિવાદીત ટ્વિટ, કહ્યું-સારૂ છે કે છોટા રાજન મુસ્લિમ નથી

શકીલ અહેમદની વિવાદીત ટ્વિટ, કહ્યું-સારૂ છે કે છોટા રાજન મુસ્લિમ નથી

કોંગ્રેસના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી અને સિનિયર પ્રવક્તા શકીલ અહેમદે વિવાદીત ટ્વિટ કરી છે. ટ્વિટ કરી તેમણે લખ્યું છે કે, સારૂ છે કે છોટા રાજન અને અનૂપ ચેતિયા મુસ્લિમ નથી. જો તેઓ મુસ્લિમ હોત તો મોદી સરકારનો વલણ કંઇક અલગ જ હોત. શકીલ અહેમદના આ વિવાદીત નિવેદનને પગલે રાજકારણ ગરમાયું છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # કોંગ્રેસના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી અને સિનિયર પ્રવક્તા શકીલ અહેમદે વિવાદીત ટ્વિટ કરી છે. ટ્વિટ કરી તેમણે લખ્યું છે કે, સારૂ છે કે છોટા રાજન અને અનૂપ ચેતિયા મુસ્લિમ નથી. જો તેઓ મુસ્લિમ હોત તો મોદી સરકારનો વલણ કંઇક અલગ જ હોત. શકીલ અહેમદના આ વિવાદીત નિવેદનને પગલે રાજકારણ ગરમાયું છે.

shakeel ahmad

શકીલ અહેમદના આ નિવેદનને પગલે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને વળતો હુમલો કરતાં કહ્યું કે, શકીલ અહેમદ દરેક વસ્તુમાં ધર્મ શોધી કાઢે છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ દેશની સૌથી મોટી સાંપ્રદાયિક પાર્ટી છે જે દરેક વસ્તુ કે ઘટનામાં ધર્મ જોવે છે.
First published:

Tags: અંડરવર્લ્ડ ડોન, કોંગ્રેસ, છોટા રાજન, નેતા, મુસ્લિમ, વિવાદીત નિવેદન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन