Home /News /politics /

કચ્છમાં આજથી RSSની તાલિમ શિબિરનો પ્રારંભ, બિહાર ચૂંટણીની થશે સમીક્ષા

કચ્છમાં આજથી RSSની તાલિમ શિબિરનો પ્રારંભ, બિહાર ચૂંટણીની થશે સમીક્ષા

કચ્છ જિલ્લામાં આજથી આરએસએસની રાષ્ટ્રીય કક્ષાની તાલિમ શિબિરનો પ્રારંભ થયો છે. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સંઘ સરસંચાલક મોહન ભાગવત સહિત મહાનુભાવોની ઉપસ્થિતિને લઇને આ શિબિર મહત્વની માનવામાં આવી રહી છે. બિહાર ચૂંટણીની પણ સમીક્ષાને લઇને આ શિબિર ચર્ચામાં છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ભૂજ # કચ્છ જિલ્લામાં આજથી આરએસએસની રાષ્ટ્રીય કક્ષાની તાલિમ શિબિરનો પ્રારંભ થયો છે. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સંઘ સરસંચાલક મોહન ભાગવત સહિત મહાનુભાવોની ઉપસ્થિતિને લઇને આ શિબિર મહત્વની માનવામાં આવી રહી છે. બિહાર ચૂંટણીની પણ સમીક્ષાને લઇને આ શિબિર ચર્ચામાં છે.

કચ્છના રામવેકરા ખાતે આજે વહેલી સવારથી આરએસએસની રાષ્ટ્રીય તાલીમ શિબિરનો પ્રારંભ થયો છે. છ દિવસ ચાલનારી આ તાલિમ શિબિરમાં મોહન ભાગવત સહિત દેશભરમાંથી આરએસએસના મહાનુભાવો જોડાયા છે.

આ તાલિમ શિબિરમાં ઉમા ભારતી પણ ઉપસ્થિત રહેવાના હોવાથી તેમજ બિહાર ચૂંટણીની હાર અંગે પણ સમીક્ષા થવાની હોવાને લઇને બેઠકે ચર્ચાઓ જગાવી છે.
First published:

Tags: આરએસએસ, ઉમા ભારતી, બિહાર ચૂંટણી, બેઠક, મોહન ભાગવત, રાષ્ટ્રીય

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन