Home /News /politics /

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ એ જ સિંઘલની સાચી શ્રધ્ધાંજલિ : તોગડિયા

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ એ જ સિંઘલની સાચી શ્રધ્ધાંજલિ : તોગડિયા

વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડીયાએ કહ્યું કે, અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિરનું નિર્માણ એ જ અશોક સિંઘલની સાચી શ્રધ્ધાંજલિ હશે. તોગડિયાએ સિંઘલના નિધન બાદ જયપુરમાં આદર્શ વિદ્યા મંદિરમાં આયોજિત શ્રધ્ધાંજલિ સભાને સંબોધન કરતાં આ વાત કહી હતી. આ સભામાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ ઓમ પ્રકાશ માથુર, રાજસ્થાનના ગૃહ મંત્રી ગુલાબ ચંદ કટારીયા ઉપરાંત વિહિપ અને ભાજપના અન્ય કેટલાય દિગ્ગજ નેતાઓ, કાર્યકરો હાજર હતા.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
જયપુર # વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડીયાએ કહ્યું કે, અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિરનું નિર્માણ એ જ અશોક સિંઘલની સાચી શ્રધ્ધાંજલિ હશે. તોગડિયાએ સિંઘલના નિધન બાદ જયપુરમાં આદર્શ વિદ્યા મંદિરમાં આયોજિત શ્રધ્ધાંજલિ સભાને સંબોધન કરતાં આ વાત કહી હતી. આ સભામાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ ઓમ પ્રકાશ માથુર, રાજસ્થાનના ગૃહ મંત્રી ગુલાબ ચંદ કટારીયા ઉપરાંત વિહિપ અને ભાજપના અન્ય કેટલાય દિગ્ગજ નેતાઓ, કાર્યકરો હાજર હતા.

અહીં નોંધનિય છે કે, વિશ્વ હિન્દુ પરિષદના સંરક્ષક અને આંતર રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અશોક સિંઘલનું 17 નવેમ્બરે ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું હતું. તબિયત લથડતાં એમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

ડોક્ટરોના અથાગ પ્રયાસ બાદ પણ તેમને બચાવી શકાયા ન હતા. તેઓ 89 વર્ષના હતા અને તેઓને શ્વાસની બીમારી હતી.
First published:

Tags: અયોધ્યા રામ મંદિર, પ્રવિણ તોગડીયા, વિશ્વ હિન્દુ પરિષદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन