Home /News /politics /

OROP : સૈનિકોએ ના કર્યો સ્વીકાર, આજે પરત કરશે મેડલ

OROP : સૈનિકોએ ના કર્યો સ્વીકાર, આજે પરત કરશે મેડલ

વન રેન્ક વન પેન્શન યોજના મુદ્દે ફરી એકવાર પૂર્વ સૈનિકો અને સરકાર વચ્ચે ટકરાવના અણસાર દેખાઇ રહ્યા છે. પૂર્વ સૈનિકોએ સરકાર તરફથી આપવામાં આવેલ વન રેન્ક વન પેન્શન યોજનાને ઠુકરાવી છે અને આજે એના વિરોધમાં દેશભરના પૂર્વ સૈનિકોએ પોતાના મેડલ પરત કરવાનું એલાન કર્યું છે. પૂર્વ સૈનિકો આજે ઇન્દિરા ગાંધી હવાઇ મથકના ટર્મિનલ-1 બહાર પોતાના એવોર્ડ પરત કરશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # વન રેન્ક વન પેન્શન યોજના મુદ્દે ફરી એકવાર પૂર્વ સૈનિકો અને સરકાર વચ્ચે ટકરાવના અણસાર દેખાઇ રહ્યા છે. પૂર્વ સૈનિકોએ સરકાર તરફથી આપવામાં આવેલ વન રેન્ક વન પેન્શન યોજનાને ઠુકરાવી છે અને આજે એના વિરોધમાં દેશભરના પૂર્વ સૈનિકોએ પોતાના મેડલ પરત કરવાનું એલાન કર્યું છે. પૂર્વ સૈનિકો આજે ઇન્દિરા ગાંધી હવાઇ મથકના ટર્મિનલ-1 બહાર પોતાના એવોર્ડ પરત કરશે.

અહીં નોંધનિય છે કે, સરકાર તરફથી વન રેન્ક વન પેન્શનનું નોટિફિકેશન શનિવારે જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ પૂર્વ સૈનિકોએ એનો અસ્વીકાર કરતાં કહ્યું હતું કે, કોઇ જુનિયરને એના સિનિયરથી પણ વધુ પેન્શન મંજૂર નથી. બીજી તરફ સરકારે ટૂંકમાં જવાબ આપ્યો હતો કે, જેટલું બની શકતું હતું એ સરકારે કર્યું છે. એનાથી વધુ માંગણી સ્વીકારી શકાય એમ નથી. દેશમાં 24 લાખ પૂર્વ સૈનિકો અને 6 લાખથી વધુ સૈનિક વિધવા છે જેમને આ લાભ મળવાનો છે.
First published:

Tags: ઉગ્ર વિરોધ, એવોર્ડ, કેન્દ્ર સરકાર, વન રેન્ક વન પેન્શન, સુરક્ષા જવાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन