સંસદમાં ઉઠ્યો DDCA મુદ્દો, કોંગી સભ્યોએ ભ્રષ્ટાચાર મામલે જેટલીના રાજીનામાની માંગ કરી

Haresh Suthar | News18
Updated: December 21, 2015, 2:44 PM IST
સંસદમાં ઉઠ્યો DDCA મુદ્દો, કોંગી સભ્યોએ ભ્રષ્ટાચાર મામલે જેટલીના રાજીનામાની માંગ કરી
ડીડીસીએમાં કથિત ભ્રષ્ટાચારના મુદ્દે નાણામંત્રી અરૂણ જેટલીના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ સભ્યોએ આજે લોકસભામાં ભારે હંગામો મચાવ્યો હતો. લોકસભાની કાર્યવાહી શરૂ થયાની ગણતરીની મિનિટોમાં જ કાર્યવાહી અટકવાઇ દેવાઇ હતી.

  • News18
  • Last Updated: December 21, 2015, 2:44 PM IST
  • Share this:
નવી દિલ્હી # ડીડીસીએમાં કથિત ભ્રષ્ટાચારના મુદ્દે નાણામંત્રી અરૂણ જેટલીના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ સભ્યોએ આજે લોકસભામાં ભારે હંગામો મચાવ્યો હતો. લોકસભાની કાર્યવાહી શરૂ થયાની ગણતરીની મિનિટોમાં જ કાર્યવાહી અટકવાઇ દેવાઇ હતી.

ડીડીસીએમાં કથિત ભ્રષ્ટાચાર મામલે નાણામંત્રી અરૂણ જેટલીના રાજીનામાને લઇને આજે લોકસભામાં જોરદાર હંગામો થયો. સંસદમાં અરૂણ જેટલી અને ભાજપના સાંસદ કિર્તી આઝાદ પણ આમને સામને આવ્યા હતા.

આ સમગ્ર મામલે અરૂણ જેટલીએ પોતાની સ્પષ્ટતા રજુ કરી તો તરત જ કિર્તી આઝાદે આ મામલે પોતાની વાત રજુ કરી અને આ સમગ્ર મામલે સીબીઆઇ તપાસની માંગ ઉઠાવતાં મામલો રોચક બન્યો હતો.
First published: December 21, 2015, 2:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading