BJP સંસદીય બોર્ડની બેઠકમાં કિર્તી આઝાદ ગેરહાજર, થઇ શકે છે કાર્યવાહી!

દિલ્હીમાં આજે ભાજપ સંસદીય દળની બેઠક થઇ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત છે. મોદી સાથે અરૂણ જેટી સહિતના ભાજપ મોવડી મંડળના પદાધિકારીઓ પણ જોડાયા છે. પરંતુ અરૂણ જેટલી સામે ડીડીસીએ ભ્રષ્ટાચારને લઇને મોરચો ખોલનાર ભાજપા સાંસદ કિર્તી આઝાદ ગેરહાજરી સૂચક બની છે. કહેવાય છે કે, ગેરહાજરીને પગલે એમની વિરૂધ્ધ કાર્યવાહી થઇ શકે એમ છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # દિલ્હીમાં આજે ભાજપ સંસદીય દળની બેઠક થઇ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત છે. મોદી સાથે અરૂણ જેટી સહિતના ભાજપ મોવડી મંડળના પદાધિકારીઓ પણ જોડાયા છે. પરંતુ અરૂણ જેટલી સામે ડીડીસીએ ભ્રષ્ટાચારને લઇને મોરચો ખોલનાર ભાજપા સાંસદ કિર્તી આઝાદ ગેરહાજરી સૂચક બની છે. કહેવાય છે કે, ગેરહાજરીને પગલે એમની વિરૂધ્ધ કાર્યવાહી થઇ શકે એમ છે.

ડીડીસીએમાં ભ્રષ્ટાચારને પગલે નાણામંત્રી અરૂણ જેટલી વિરૂધ્ધ કિર્તી આઝાદે મોરચો ખોલ્યો છે. જે કિર્તી આઝાદને ભારે પડે એમ છે. સુત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી તરફથી કિર્તી આઝાદને કારણ દર્શક નોટિસ પણ આપવામાં આવી છે.

ભાજપે આઝાદ વિરૂધ્ધ કાર્યવાહી કરવાના સંકેત પણ આપી દીધા છે. હવે જોવનું એ છે કે ભાજપની સંસદીય બેઠકમાં આ મામલે શું નિર્ણય લેવામાં આવે છે.
First published: