વડોદરા મહાનગર જંગ માટે તૈયાર, ઇવીએમ કરાયા રવાના

Haresh Suthar | News18
Updated: November 21, 2015, 4:32 PM IST
વડોદરા મહાનગર જંગ માટે તૈયાર, ઇવીએમ કરાયા રવાના
રાજ્યમાં 22 નવેમ્બરને રવિવારે 6 મહાનગર પાલિકાની ચૂટણી માટે મતદાન યોજાવાનુ છે ત્યારે વડોદરામાં પણ મહાનગર પાલિકાની ચૂટણી માટેના મતદાન માટેની ચૂટણી તંત્ર દ્વારા સંર્પૂણ તૈયારી પુર્ણ કરી દીધી છે.

રાજ્યમાં 22 નવેમ્બરને રવિવારે 6 મહાનગર પાલિકાની ચૂટણી માટે મતદાન યોજાવાનુ છે ત્યારે વડોદરામાં પણ મહાનગર પાલિકાની ચૂટણી માટેના મતદાન માટેની ચૂટણી તંત્ર દ્વારા સંર્પૂણ તૈયારી પુર્ણ કરી દીધી છે.

  • News18
  • Last Updated: November 21, 2015, 4:32 PM IST
  • Share this:
વડોદરા # રાજ્યમાં 22 નવેમ્બરને રવિવારે 6 મહાનગર પાલિકાની ચૂટણી માટે મતદાન યોજાવાનુ છે ત્યારે વડોદરામાં પણ મહાનગર પાલિકાની ચૂટણી માટેના મતદાન માટેની ચૂટણી તંત્ર દ્વારા સંર્પૂણ તૈયારી પુર્ણ કરી દીધી છે.

રવિવારે વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય ચૂટણી માટે કુલ 1564 મતદાન મથકો પર મતદાન યોજાનાર છે ત્યારે તંત્ર દ્વારા ડીસ્પેચીંગ સેન્ટર પરથી મતદાન સ્ટાફની જુદી જુદી ટુકડીઓ બનાવી ઈલેક્શન માટેનુ જરૂરી મટીરીયલ્સ તેમજ ઈવીએમ મશીનો આપી સજ્જ કરી જુદા જુદા મતદાન મથકો પર રવાના કરવામાં આવી રહ્યા છે.

ચૂટણી તંત્ર દ્વારા આ વખતે નોટાના વિકલ્પ માટે જો કોઈ મતદારોમાં આ વિકલ્પ માટે કઈ મુંઝવણ હોય તો મતદાન મથક પર પોલીંગ સ્ટાફ દ્વારા નોટાની સમજ પણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

 19 વોર્ડમાં 76 બેઠક માટે મતદાન :  વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડમાં 76 બેઠકો માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રવિવારે મતદાન કરાશે. 76 બેઠક પર કપલ 226 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં 75 ભાજપના, 75 કોંગ્રેસના ઉમેદવારો,અન્ય પક્ષોના 21 ઉમેદવારો અને 55 અપક્ષ ઉમેદવારો છે.

 
First published: November 21, 2015
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading