Home /News /politics /

GST બિલ મુદ્દે PMએ સાંભળી કોંગ્રેસની વાત, મંજૂરી માટે રસ્તો થયો સાફ!

GST બિલ મુદ્દે PMએ સાંભળી કોંગ્રેસની વાત, મંજૂરી માટે રસ્તો થયો સાફ!

જીએસટી બિલને લઇને પીએમ મોદીની પહેલ સફળ થવા જઇ રહી છે. પીએમ મોદીએ ન માત્ર સંસદમાં સહમતિ માટે અપીલ કરી પરંતુ સાથોસાથ કોંગ્રેસ અધ્યક્ષા સોનિય ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સાથે આ મુદ્દે ચાય પે ચર્ચા પણ કરી. આ ચર્ચા બાદ જીએસટી બિલ આ સત્રમાં પસાર થવાનો રસ્તો જાણે સાફ થયો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # જીએસટી બિલને લઇને પીએમ મોદીની પહેલ સફળ થવા જઇ રહી છે. પીએમ મોદીએ ન માત્ર સંસદમાં સહમતિ માટે અપીલ કરી પરંતુ સાથોસાથ કોંગ્રેસ અધ્યક્ષા સોનિય ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સાથે આ મુદ્દે ચાય પે ચર્ચા પણ કરી. આ ચર્ચા બાદ જીએસટી બિલ આ સત્રમાં પસાર થવાનો રસ્તો જાણે સાફ થયો છે.

છેલ્લા બે સત્રથી હંગામાની ભેટ ચઢેલું જીએસટી બિલ હજુ સુધી પાસ થઇ શક્યું નથી, એવામાં આ શિયાળું સત્રમાં પણ વિરોધ પક્ષના વિરોધ વંટોળની સંભાવનાને પગલે આ વખતે પણ જીએસટી બિલને પાસ થવામાં અડચણ જોવાઇ રહી છે. પરંતુ વડાપ્રધઆન નરેન્દ્ર મોદીએ સત્રના પ્રારંભથી જ આ મુદ્દે સમાધાનકારી વલણ અપનાવ્યું છે. પહેલા તો સંસદમાં પોતાના સંબોધનમાં સહમતીનો મુદ્દો વ્યક્ત કર્યો તો બીજી તરફ કોંગ્રેસ સાથે પણ દોસ્તીનું એક કદમ ભર્યું.

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સાથે ચાય પે ચર્ચા કરી અને જીએસટી મુદ્દે સહમતીની વાત કરી. આ બેઠક બાદ આ સત્રમાં આ બિલ પાસ થવાનો રસ્તો એકંદરે સ્પષ્ટ થતો હોય એવું લાગી રહ્યું છે.
First published:

Tags: કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, ભાજપ, મનમોહનસિંહ, વડાપ્રધાન, સોનિયા ગાંધી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन