Home /News /politics /

ભાજપા અધ્યક્ષ અમિત શાહની અમદાવાદની સંભવિત મુલાકાતથી નેતાઓની ઠંડી ઉડી

ભાજપા અધ્યક્ષ અમિત શાહની અમદાવાદની સંભવિત મુલાકાતથી નેતાઓની ઠંડી ઉડી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપની ભૂંડી હાર બાદ ભાજપા અધ્યક્ષ અમિત શાહ રવિવારે અમદાવાદ આવવાના હોવાની સંભાવનાને પગલે સ્થાનિક નેતાઓની ઠંડી ઉડી ગઇ છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપની ભૂંડી હાર બાદ ભાજપા અધ્યક્ષ અમિત શાહ રવિવારે અમદાવાદ આવવાના હોવાની સંભાવનાને પગલે સ્થાનિક નેતાઓની ઠંડી ઉડી ગઇ છે.

  • News18
  • Last Updated :
અમદાવાદ # રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપની ભૂંડી હાર બાદ ભાજપા અધ્યક્ષ અમિત શાહ રવિવારે અમદાવાદ આવવાના હોવાની સંભાવનાને પગલે સ્થાનિક નેતાઓની ઠંડી ઉડી ગઇ છે.

રાજકીય સુત્રો પાસેથી જાણવી મળી વિગતો મુજબ ભાજપ અધ્યક્ષ અમિત શાહ રવિવારે અમદાવાદ આવવાના છે અને તેઓ અહીં બે દિવસ રોકાવાના છે.  સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપની મળેલી હારને લઇને અમિત શાહની મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે.

કહેવાય છે કે શાહ અહીં સામાજિક કામે અાવી રહ્યા છે પરંતુ રાજકીય સુત્રો આને રાજકીય મુલાકાત હોવાનું જ કહી રહ્યા છે. ચૂંટણી પરિણામો, આંતરિક વિવાદ, સંજય જોશી સહિતના કારણોને લઇને તેઓ નેતાઓ સાથે ચર્ચા કરશે એવું રાજકીય સુત્રો જણાવી રહ્યા છે.
First published:

Tags: અમિત શાહ, ગુજરાત, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, ભાજપ, રાજકારણ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन