રાજ્યસભામાં જીએસટી બિલ રજુ કરાતાં હંગામો, કાર્યવાહી સ્થગિત

Haresh Suthar | News18
Updated: August 11, 2015, 4:42 PM IST
રાજ્યસભામાં જીએસટી બિલ રજુ કરાતાં હંગામો, કાર્યવાહી સ્થગિત
સરકારે આજે રાજ્યસભામાં ગુડ્સ એન્ડ સર્વિસિઝ એટલે કે જીએસટી બિલ રજુ કર્યું. નાણામંત્રી અરૂણ જેટલીએ સંસદમાં બિલ પ્રસ્તાવ રજુ કરતાંની સાથે જ વિપક્ષે હંગામો મચાવ્યો હતો. કોંગ્રેસ તરફથી સુત્રોચ્ચાર શરૂ થઇ ગયા હતા અને સાંસદો આગળ સુધી ધસી આવ્યા હતા. જેને જોતાં સભાપતિએ રાજ્યસભાને બુધવાર સુધી સ્થિગત કરવાનો આદેશ કર્યો હતો.

  • News18
  • Last Updated: August 11, 2015, 4:42 PM IST
  • Share this:
નવી દિલ્હી # સરકારે આજે રાજ્યસભામાં ગુડ્સ એન્ડ સર્વિસિઝ એટલે કે જીએસટી બિલ રજુ કર્યું. નાણામંત્રી અરૂણ જેટલીએ સંસદમાં બિલ પ્રસ્તાવ રજુ કરતાંની સાથે જ વિપક્ષે હંગામો મચાવ્યો હતો. કોંગ્રેસ તરફથી સુત્રોચ્ચાર શરૂ થઇ ગયા હતા અને સાંસદો આગળ સુધી ધસી આવ્યા હતા. જેને જોતાં સભાપતિએ રાજ્યસભાને બુધવાર સુધી સ્થિગત કરવાનો આદેશ કર્યો હતો.

અરૂણ જેટલીએ સંસદમાં કહ્યું કે, જીએસટીનો વિરોધ કરી કોંગ્રેસ દેશનો વિકાસ અટકાવી રહી છે. સુષમાનું તો માત્ર બહાનું છે વાસ્તવમાં કોંગ્રેસ જીએસટી બિલમાં રોડા નાંખવા ઇચ્છે છે. તો વિરોધ કરી રહેલા કોંગ્રેસ સાંસદો જેટલી સુધી પહોંચી ગયા હતા અને પોસ્ટર લહેરાવવા લાગ્યા હતા. જે જોતાં સભાપતિએ કાર્યવાહી અટકાવી દીધી હતી.
First published: August 11, 2015
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading