Home /News /politics /

મનમોહનની સરકારમાં હંમેશા ક્ષોભિત થતા હતા: રામ માઘવ

મનમોહનની સરકારમાં હંમેશા ક્ષોભિત થતા હતા: રામ માઘવ

બીજેપીના મહાસચિવ રામમાઘવે કહ્યું કે, પ્રઘાનમંત્રીએ માત્ર એક વર્ષના સમયગાળામાં દેશનું માન-સન્માન અને પ્રતિષ્ઠા પરત મેળવી છે. રામમાઘવે જમ્મુ અને કાશ્મીરના ગઠબંઘન અને પ્રઘાનમંત્રી મોદીની એ વાતનો બચાવ પણ કર્યો હતો જેમાં મોદીના કાર્યકાળ પહેલા દેશના નાગરીકોને ક્ષોભિત થવાની વાત કરી હતી.

બીજેપીના મહાસચિવ રામમાઘવે કહ્યું કે, પ્રઘાનમંત્રીએ માત્ર એક વર્ષના સમયગાળામાં દેશનું માન-સન્માન અને પ્રતિષ્ઠા પરત મેળવી છે. રામમાઘવે જમ્મુ અને કાશ્મીરના ગઠબંઘન અને પ્રઘાનમંત્રી મોદીની એ વાતનો બચાવ પણ કર્યો હતો જેમાં મોદીના કાર્યકાળ પહેલા દેશના નાગરીકોને ક્ષોભિત થવાની વાત કરી હતી.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદ # બીજેપીના મહાસચિવ રામમાઘવે કહ્યું કે, પ્રઘાનમંત્રીએ માત્ર એક વર્ષના સમયગાળામાં દેશનું માન-સન્માન અને પ્રતિષ્ઠા પરત મેળવી છે. રામમાઘવે જમ્મુ અને કાશ્મીરના ગઠબંઘન અને પ્રઘાનમંત્રી મોદીની એ વાતનો બચાવ પણ કર્યો હતો જેમાં મોદીના કાર્યકાળ પહેલા દેશના નાગરીકોને ક્ષોભિત થવાની વાત કરી હતી.

રામમાઘવે મોદી સરકારના એક વર્ષ પૂરૂ થવા બાબતે આયોજિત કરેલ નેટવર્ક 18ના ખાસ કાર્યક્રમમાં (મોદી સરકાર ઈયર બન ડાયલોગ)માં બોલી રહ્યા હતા. રામ માઘવે કહ્યુ કે, મોદીએ એક અલગ સંદર્ભમાં ભાષણ આપ્યુ હતુ પરંતુ તેને બીલકુલ બીજો મતલબ આપી દેવામાં આવ્યો હતો. જો કે શર્મ અલ શેખમાં અમારા પ્રઘાનમંત્રી કાશ્મીર અને બલુચિસ્તાનનો એક જેવો મુદ્દો કહેતા તો અમારે ક્ષોભિત થવુ પડતુ હતું.

જયારે દેશના પ્રઘાનમંત્રીનો ફેસલો કોઈ નાના નેતા (રાહુલ ગાંઘી) ફાડીને ફેંકી દેતો ત્યારે પણ અમારે ક્ષોભિત થવુ પડતુ હતું. ત્યારબાદ રામ માઘવે કહ્યુ કે, પ્રઘાનમંત્રી મોદીની વિદેશયાત્રા ઉપર સવાલો ઉઠાવ્યા છે પરંતુ મનમોહનસિંહે પણ ધણી યાત્રાઓ કરી છે જેમાં ફર્ક માત્ર એટલો છે કે, તેમનો દેશમાં હોવુ કે દેશથી બહાર હોય તેની કોઈને જાણકારી થતી ન હતી.

આ પહેલા પણ દેશમાં ત્રણ નેતા હતા. પીએમ મનમોહનસિંહ, સુપરપીએમ સોનિયા ગાંઘી, રાહુલ ગાંઘી અને સીપીએમ, સીપીએમના અલગ થઈ ગયા બાદ પણ દેશમાં પીએમ-સુપરપીએમ હતા પરંતુ આજે એવુ નથી. રામ માઘવે જમ્મુ-કાશ્મીરમાં પીડીપી સાથેના ગઠબંઘનના ફેસલાના બચાવમાં બીજેપી જ સમજે છે કે જનાદેશનું સન્માન કેવી રીતે કરી શકાય.

જમ્મુ કાશ્મીરમાં જે જનાદેશ મળ્યો હતો તે જોતા આ ગઠબંઘન જરૂરી હતું. તેમણે કહ્યુ કે, અમે જનાદેશ દ્વારા મળેલી ચુનૌતીનો સ્વીકાર કર્યો, અમારૂ ગઠબંઘન રાજનૈતિક કે વૈચારિક ગઠબંઘન નથી પણ જમ્મુ-કાશ્મીરના લોકોને સુશાસન આપવાનું ગઠબંઘન છે. તેમણે કહ્યુ કે સરકારે તેના એક વર્ષના કાર્યકાળમાં ગરીબો માટે ચાર પ્રમુખ યોજનાઓ શરૂ કરી છે જયારે યુપીએ દ્વારા દશ વર્ષના કાર્યકાળમાં માત્ર બે જ યોજનાઓ મનરેગા અને ખાદ્ય સુરક્ષા આપી જેથી આ અંતર જોવાથી જાણવા મળે છે કે અમારી સરકાર ગરીબો માટે વઘારે હિતેચ્છુ છે.
First published:

Tags: દેશ, નરેન્દ્ર મોદી, ભાજપ, રાજકારણ, રામ માધવ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन