Home /News /politics /

બિહાર ચૂંટણી : રાજકારણ ઉગ્ર, નિતિશકુમાર તાંત્રિકના શરણે, કહ્યું લાલુ મુર્દાબાદ, જોવો VIDEO

બિહાર ચૂંટણી : રાજકારણ ઉગ્ર, નિતિશકુમાર તાંત્રિકના શરણે, કહ્યું લાલુ મુર્દાબાદ, જોવો VIDEO

બિહારમાં જેમ જેમ ચૂંટણી આગળ વધી રહી છે તેમ તેમ આરોપ પ્રત્યારોપણ પણ ચરમસીમાએ છે. કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે એક વીડિયો અપલોડ કર્યો છે જેમાં બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારને એક તાંત્રિક પાસે જતા બતાવ્યા છે. જ્યાં નિતિશકુમાર લાલુ મુર્દાબાદ કહી રહ્યા છે. જોકે આ વીડિયો ક્યારનો છે અને ક્યાંનો છે એ પૂછતાં ગિરિરાજસિંહ કોઇ સ્પષ્ટતા કરી શક્યા ન હતા.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
પટના # બિહારમાં જેમ જેમ ચૂંટણી આગળ વધી રહી છે તેમ તેમ આરોપ પ્રત્યારોપણ પણ ચરમસીમાએ છે. કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે એક વીડિયો અપલોડ કર્યો છે જેમાં બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારને એક તાંત્રિક પાસે જતા બતાવ્યા છે. જ્યાં નિતિશકુમાર લાલુ મુર્દાબાદ કહી રહ્યા છે. જોકે આ વીડિયો ક્યારનો છે અને ક્યાંનો છે એ પૂછતાં ગિરિરાજસિંહ કોઇ સ્પષ્ટતા કરી શક્યા ન હતા.

ગિરિરાજ અનુસાર નિતિશ લાલુના શેતાનને ભગાડવા માટે તાંત્રિક પાસે ગયા છે. પરંતુ ગિરિરાજસિંહ પાસે આ વીડિયો અંગે કોઇ સ્પષ્ટતા નથી. વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે એ અંગે પણ ગિરિરાજસિંહ કંઇ કહેવા તૈયાર નથી. પરંતુ વીડિયોમાં એ સ્પષ્ટ સંભળાય છે કે નિતિશકુમાર કહી રહ્યા છે કે, નિતિશ જિંદાબાદ, લાલુ મુર્દાબાદ.
First published:

Tags: નિતિશકુમાર, બિહાર ચૂંટણી, રાજકારણ, લાલુ પ્રસાદ યાદવ, વિવાદ, વીડિયો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन