કલામના અંતિમ સંસ્કારના કારણે રાજ્યસભા 2 વાગે સુધી સ્થગિત

નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દૂલ કલામના રામેશ્વરમ ખાતેના અંતિમ સંસ્કારના કારણે રાજ્યસભાની કાર્યવાહી સવારના શરૂ થયાના થોડા સમય બાદ બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

  • Web18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દૂલ કલામના રામેશ્વરમ ખાતેના અંતિમ સંસ્કારના કારણે રાજ્યસભાની કાર્યવાહી સવારના શરૂ થયાના થોડા સમય બાદ બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

સવારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં, સભાપતિ હામિદ અંસારીએ પંજાબમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કરી તેની નિંદા કરી હતી. ત્યારબાદ તેઓએ કહ્યું કે રામેશ્વરમ ખાતે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દૂલ કલામના અંતિમ સંસ્કાર થઇ રહ્યાં છે, એટલે ગૃહની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવે છે.
First published: