Home /News /politics /

રાજકોટ જિલ્લા પંચાયતમાં પતિ, પત્નિ સાથે બેસશે

રાજકોટ જિલ્લા પંચાયતમાં પતિ, પત્નિ સાથે બેસશે

રાજકોટ# કોઈપણ વ્યક્તિ સામાજિક રાજકીય કે અન્ય રીતે આગળ વધે ત્યારે સફળતાનો યશ પોતાની પત્નીને આપતો હોઈ છે. જો કે પતિને પગલે પત્ની પણ પતિ જે ક્ષેત્રમાં આગળ વધે તેમાં જોડાઈ સામાજિક સેવાના ક્ષેત્રમાં પગરવ મુકે તો પારિવારિક આનંદ જુદોજ હોઈ છે. હાજી આવું જ કાઈ બન્યું છે, તાજેતરની રાજકોટ જિલ્લા પંચાયતની ચુંટણીમાં અને પતિ સાથે પત્ની કોંગ્રેસમાંથી જીત્યા છે અને આમ રાજકોટ જિલ્લા પંચાયતમાં ખાટ રિયા દંપતિનો પ્રવેશ થયો છે. નોંધનીય તો એ છે જિલ્લા પંચાયતના વર્તમાન વિપક્ષી નેતા અર્જુન ખાટરિયા સતત ત્રીજી વખત જિલ્લા પંચાયતમાં ચૂંટાયા અને આ વખતે તેમના પત્ની અલ્પાબેન કોટડા સાંગાણી બેઠક પરથી વિજેતા બન્યા છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
રાજકોટ# કોઈપણ વ્યક્તિ સામાજિક રાજકીય કે અન્ય રીતે આગળ વધે ત્યારે સફળતાનો યશ પોતાની પત્નીને આપતો હોય છે. પતિને પગલે પત્ની પણ પતિ જે ક્ષેત્રમાં આગળ વધે તેમાં જોડાઈ સામાજિક સેવાના ક્ષેત્રમાં પગરવ મુકે તો પારિવારિક આનંદ જુદોજ હોઈ છે.

રાજકોટ જિલ્લા પંચાયતની ચુંટણીમાં અને પતિ સાથે પત્ની કોંગ્રેસમાંથી જીત્યા છે અને આમ રાજકોટ જિલ્લા પંચાયતમાં ખાટ રિયા દંપતિનો  પ્રવેશ થયો છે.

જિલ્લા પંચાયતના વર્તમાન વિપક્ષી નેતા અર્જુન ખાટરિયા સતત ત્રીજી વખત જિલ્લા પંચાયતમાં ચૂંટાયા અને આ  વખતે તેમના પત્ની અલ્પાબેન કોટડા સાંગાણી બેઠક પરથી વિજેતા બન્યા છે.

રાજકોટ જિલ્લા પંચાયતનો પ્રતિષ્ઠા ભર્યા જંગમાં ગોંડલની મોવિયા અને રાજકોટની કોટડાસાગાણીની બેઠક જીતવી આસાન ન હતી. નવું સીમાંકન અને પાટીદાર ફેકટર સહિતના જંગ વચ્ચે મોવિયા બેઠક પરથી અર્જુન ખાટરીયા અને કોટડાસાંગાણીની બેઠક પરથી તેમના પત્ની અલ્પાબેન વિજય બન્યા છે. રાજકારણના ઇતિહાસમાં જવલ્લે જ જોવા મળે એવો કિસ્સો રાજકોટમાં જોવા મળ્યો છે.
First published:

Tags: કોંગ્રેસ, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, દંપતી, રાજકારણ, વિજેતા, સ્થાનિક સ્વરાજ ચૂંટણી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन