Home /News /politics /વડોદરાઃબ્રિજના કામમાં ભ્રષ્ટ્રાચાર આચરનારા અધિકારી સામે પગલા ભરોઃ કોંગ્રેસ

વડોદરાઃબ્રિજના કામમાં ભ્રષ્ટ્રાચાર આચરનારા અધિકારી સામે પગલા ભરોઃ કોંગ્રેસ

વડોદરાઃ વડોદરાનામાંજલપુર-અટાદરા બ્રીજમાં પાસેના એપ્રોચ રોડ બનાવવા ડિઝાઇન ખોટી હોવાનું ખુલતા કોંગ્રેસના કાઉન્સીલર ચિન્નમ ગાંધી દ્વારા બ્રીજના એપ્રેચ રોડના કામમાં ભ્રષ્ટ્રાચારનો આરોપ લગાવી કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે પગલાંની માંગ કરી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
    વડોદરાઃ વડોદરાનામાંજલપુર-અટાદરા બ્રીજમાં પાસેના એપ્રોચ રોડ બનાવવા ડિઝાઇન ખોટી હોવાનું ખુલતા કોંગ્રેસના કાઉન્સીલર ચિન્નમ ગાંધી દ્વારા બ્રીજના એપ્રેચ રોડના કામમાં ભ્રષ્ટ્રાચારનો આરોપ લગાવી કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે પગલાંની માંગ કરી છે.

    વડોદરાઃવડોદરામાં  એક વર્ષ અગાઇ  માંજલપુર અટલાદરાનો બ્રિજનો એપ્રોચ રોડ ધોવાઇ જતા બ્રીજની ડિઝાઇન સહિત ખોટી હોવાની સાથે બ્રિજનાં બાધકામ માં ભ્રષ્ટ્રાચાર થયો હોવાની ચર્ચાઓ જાગી હતી અને વિપક્ષ કોગ્રેંસે વિઝિલન્સ તપાસની માંગ કરી હતી. ત્યારે આરએન્ડબીનાં એન્જીનિયરનાં તપાસમાં આ બ્રિજનાં એપ્રોચ રોડની ડિઝાઇન ખોટી હોવાનુ બહાર આવતા માજલપુર વિસ્તાર નાં કોગ્રેંસનાં કાઉન્સલર ચિન્નમ ગાંધીએ આ બ્રિજનાં કોન્ટ્રાકટર સહિત તમામ જવાબદાર અઘિકારીઓ સામે પગલા લેવાની માંગ કરી છે.
    First published:

    Tags: Vadodara, અધિકારી, આરોપ, કોંગ્રેસ, કોન્ટ્રાક્ટર, ગુનો, ટેકનોલોજી, રોડ, વિરોધ, વિવાદ