સૌરાષ્ટ્રની નવ જિલ્લા પંચાયતના હોદેદારો અને સભ્યો માટે રાજકોટમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરૂદાસ કામત, પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિપક્ષનેતા શંકરસિંહ સહીત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.

રાજકોટ# સૌરાષ્ટ્રની નવ જિલ્લા પંચાયતના હોદેદારો અને સભ્યો માટે રાજકોટમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરૂદાસ કામત, પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિપક્ષનેતા શંકરસિંહ સહીત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.
વર્કશોપ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રભારી ગુરૂદાસ કામતે સરકાર પર આકરા પ્રહાર કાર્યા હતા. મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલની જમીન વિવાદને લઈને ગુરૂદાસ કામતે જણાવ્યું હતુ કે, મોદીના સાશનમાં આ જમીન સસ્તા ભાવમાં આપવામાં આવી હતી. જમીન મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ અને સીએમ તથા પીએમ બન્નેએ રાજીનામું આપવું જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર