Home /News /politics /

સામાજિક સંસ્થાઓએ 10 ટકા EBC આપવા મામલે CMનું કર્યું સન્માન

સામાજિક સંસ્થાઓએ 10 ટકા EBC આપવા મામલે CMનું કર્યું સન્માન

મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ આજે જેતપૂર આવ્યા હતા. ત્યાં તેમણે 13 વર્ષથી કાર્યન્વિત એવા શ્રીમતી રાણીબેન બાવનજીભાઈ હિરપરા શૈક્ષણિક સંકુલમાં નવા બનેલા વિભાગોનું લોકાર્પણ કર્યું હતુ.

મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ આજે જેતપૂર આવ્યા હતા. ત્યાં તેમણે 13 વર્ષથી કાર્યન્વિત એવા શ્રીમતી રાણીબેન બાવનજીભાઈ હિરપરા શૈક્ષણિક સંકુલમાં નવા બનેલા વિભાગોનું લોકાર્પણ કર્યું હતુ.

  • Pradesh18
  • Last Updated :
રાજકોટ# મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ આજે જેતપૂર આવ્યા હતા. ત્યાં તેમણે 13 વર્ષથી કાર્યન્વિત એવા શ્રીમતી રાણીબેન બાવનજીભાઈ હિરપરા શૈક્ષણિક સંકુલમાં નવા બનેલા વિભાગોનું લોકાર્પણ કર્યું હતુ.

આ પ્રસંગે ચાર સામાજીક સંસ્થાઓ દ્વારા તેમનું 10 ટકા EBC અનામત અંગે સન્માન કરવામાં આવ્યું હતુ. આ સન્માન પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડીયા અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ. તો થોડાક સમય પહેલા 20 ટકા અનામત મળવું જોઈ તેવુ કહેનાર વિઠ્ઠલ રાદડીયાના સૂર આજે બદલાયેલા લાગ્યા હતા.

વિઠ્ઠલ રાદડીયાએ જણાવ્યું હતુ કે, 20 ટકા અનામતની માંગ યથાવત છે જરૂર પડશે તો સમય મૂજબ માંગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાદડીયાના 20 ટકા અનામત અંગે ઉગ્ર સૂર હતા. તે આજે વહેતા પાણીની જેમ વહેતા જોવા મળ્યા હતા.
First published:

Tags: ખોડલધામ, જેતપુર, નરેશ પટેલ, લોકાર્પણ, વિઠ્ઠલ રાદડિયા, સાંસદ, સીએમ આનંદીબહેન

આગામી સમાચાર