Home /News /politics /

બિહાર ચૂંટણી : ભાજપે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી

બિહાર ચૂંટણી : ભાજપે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી

ભારતીય જનતા પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાના 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ સાથે બિહર ચૂંટણીમાં મોટી રાજકીય દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં ભાજપ પ્રથમ બન્યું છે.

ભારતીય જનતા પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાના 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ સાથે બિહર ચૂંટણીમાં મોટી રાજકીય દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં ભાજપ પ્રથમ બન્યું છે.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # ભારતીય જનતા પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાના 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ સાથે બિહર ચૂંટણીમાં મોટી રાજકીય દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં ભાજપ પ્રથમ બન્યું છે.

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય મંત્રી જેપી નડ્ડાએ પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિ (સીઇસી) સાથે બેઠક બાદ યાદી જાહેર કરી છે. જેમાં 50 ટકાથી વધુ મહિલાઓ અને યુવા છે જ્યારે 60 ટકાથી વધુ ઉમેદવારો અનુસૂચિત જાતિ અને દલિત વર્ગના છે.

જેમાં પાંચ ઉમેદવાર યાદવ જાતિના છે જે સૌથી વધુ વસ્તીવાળો પછાત વર્ગ સમુહ છે. આ જાતિ સમુહ પરંપરાગત રૂપથી આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને સમર્થન કરે છે. ભાજપ એડી ચોટીનું જોર લગાવી આ વર્ગને પોતાના તરફ આકર્ષવા પ્રયાસ કરી રહ્યું છે.
First published:

Tags: અમિત શાહ, આરજેડી`, બિહાર ચૂંટણી, ભાજપ, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन