Home /News /politics /બિહારના ભૂતપૂર્વ CM જતીન રામ માંઝીના પુત્રની પોલીસ દ્વારા ધરપકડ, 4 લાખ રૂપિયા જપ્ત
બિહારના ભૂતપૂર્વ CM જતીન રામ માંઝીના પુત્રની પોલીસ દ્વારા ધરપકડ, 4 લાખ રૂપિયા જપ્ત
પટણા# બિહારના ભૂતપૂર્વ CM જતીન રામ માંઝીના પુત્રની બિહાર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. માંઝીના પુત્ર શુભમના પાસેથી પોલીસે રૂપિયા 4 લાખ 65 હજાર જપ્ત કર્યા છે. માંઝીનો પુત્ર આ પૈસા ગયાથી પટણા લઇને આવી રહ્યાં હતા.

પટણા# બિહારના ભૂતપૂર્વ CM જતીન રામ માંઝીના પુત્રની બિહાર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. માંઝીના પુત્ર શુભમના પાસેથી પોલીસે રૂપિયા 4 લાખ 65 હજાર જપ્ત કર્યા છે. માંઝીનો પુત્ર આ પૈસા ગયાથી પટણા લઇને આવી રહ્યાં હતા. તેમના પુત્રની ગયા-પટણાના વચ્ચે આવેલ મખદૂમપુર પાસેથી ધરપકડ કરાઇ છે.
પોલીસે રૂપિયાને જપ્ત કરી શુભમની પુછપરછ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, બિહારમાં આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે. એવામાં માંઝીના પુત્ર આશરે 4 લાખ 65 હજાર રૂપિયા સાથે જઇ રહ્યાં હતા, જેને લઇને પોલીસે તેમની ધરકપડ કરી છે.
જો કે હાલમાં પોલીસ સ્ટેશનમાં તેમની પુછપરછ થઇ રહી છે અને પોલીસ એ જાણવાના પ્રયત્નો કરી રહી છે કે, આ પૈસા ક્યાંથી આવ્યા અને તેને લઇને તેઓ કેમ જઇ રહ્યાં હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર