Home /News /politics /

બિહારને આગળ લઇ જઇશું, ભાજપ સામે જનઆંદોલન કરીશું : લાલુ યાદવ

બિહારને આગળ લઇ જઇશું, ભાજપ સામે જનઆંદોલન કરીશું : લાલુ યાદવ

બિહાર વિધાનસભામાં ભારે બહુમતીથી જીત મેળવ્યા બાદ સાંજે નિતિશકુમાર સાથે પત્રકારોને સંબોધતાં આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે, બિહારને અમે આગળ લઇ જઇશું તેમજ ભાજપ સામે જન આંદોલન ચલાવીશું.

બિહાર વિધાનસભામાં ભારે બહુમતીથી જીત મેળવ્યા બાદ સાંજે નિતિશકુમાર સાથે પત્રકારોને સંબોધતાં આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે, બિહારને અમે આગળ લઇ જઇશું તેમજ ભાજપ સામે જન આંદોલન ચલાવીશું.

  • News18
  • Last Updated :
પટના # બિહાર વિધાનસભામાં ભારે બહુમતીથી જીત મેળવ્યા બાદ સાંજે નિતિશકુમાર સાથે પત્રકારોને સંબોધતાં આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે, બિહારને અમે આગળ લઇ જઇશું તેમજ ભાજપ સામે જન આંદોલન ચલાવીશું.

બિહાર વિધાનસભાની 243 બેઠકો માટે આજે સવારે મત ગણતરી શરૂ કરાઇ હતી એ વખતે ગૂડ મોર્નિંગ કરતાં લાલુ પ્રસાદ યાદવે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જે સાચો પડતાં લાલુ પ્રસાદે સાંજે પ્રેસ કોન્ફરન્સમાં બિહારવાસીઓનો આભાર માન્યો હતો.

તેમણે કહ્યું હતું કે, નિતિશકુમાર બનશે મુખ્યમંત્રી અને તેઓ ચલાવશે સારી સરકાર, અગાઉ પણ તેઓએ સારૂ કર્યું છે. ખેડૂતો, દલિત, પછાત, મહિલાઓ સહિત બિહારવાસીઓએ અમારા ઉપર જે વિશ્વાસ મુક્યો છે એ વિશ્વાસને અકબંધ રાખીશું. ભાજપનો સફાયો થયો છે. નિતિશકુમાર સાથે સરકાર ચલાવીશું અને બિહારને આગળ લઇ જઇશું તેમજ ભાજપ સામે દેશમાં જનઆંદોલન ચલાવીશું.
First published:

Tags: નિતિશકુમાર, બિહાર ચૂંટણી, બિહાર ચૂંટણી 2015 પરિણામ, બિહાર ચૂંટણી એક્ઝિટ પોલ, બિહાર ચૂંટણી પરિણામ, બિહાર વિધાનસભા ચૂંટણી 2015 પરિણામ, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन