Home /News /politics /

આ બિહારની જીત છે, રાષ્ટ્રીય સ્તરે એક નવો વિકલ્પ ખુલ્યો છે : નિતિશકુમાર

આ બિહારની જીત છે, રાષ્ટ્રીય સ્તરે એક નવો વિકલ્પ ખુલ્યો છે : નિતિશકુમાર

ભાજપના એનડી્એ ગઠબંધનને ધોબી પછડાટ આપી ભારે બહુમતી સાથે જીત હાંસિલ કરનાર મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર નિતિશકુમારે સાંજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે આ જીતને બિહારની અને જનતાની જીત ગણાવી હતી. આ જીતથી દેશમાં રાષ્ટ્રીય સ્તરે એક નવો વિકલ્પ ખુલ્યો હોવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
પટના # ભાજપના એનડી્એ ગઠબંધનને ધોબી પછડાટ આપી ભારે બહુમતી સાથે જીત હાંસિલ કરનાર મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર નિતિશકુમારે સાંજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે આ જીતને બિહારની અને જનતાની જીત ગણાવી હતી. આ જીતથી દેશમાં રાષ્ટ્રીય સ્તરે એક નવો વિકલ્પ ખુલ્યો હોવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બિહારના લોકોની જીત છે. લોકોની ભાવનાની જીત છે. બિહારના સ્વાભિમાનની જીત છે. મહાગઠબંધનને બિહારના લોકોએ જબરજસ્ત સમર્થન આપ્યું છે એનું આ પરિણામ છે. જે આપની સામે છે, જે અનુમાન લગાવાઇ રહ્યા હતા કે આ કાંટાની ટક્કર છે. પરંતું બિહારના લોકોએ બતાવી દીધું કે એમનું મન મનાવી લીધું હતું એનું આ પરિણામ છે. એટલે બિહારના લોકોને અભિનંદન પાઠવું છું.

જે જીત છે એ મહાગઠબંધનની જીત છે. બધાની મહેનત છે. જનતા પ્રત્યે અમારી જે નેમ છે એ મુજબ કામ કરીશું. મહાગઠબંધને એકરૂપતાનો પરચો આપ્યો છે અમે સાથે મળીને કામ કરીશું અને બિહારને આગળ લઇ જઇશું.

રાષ્ટ્રીય સ્તર પર એક સશક્ત વિકલ્પ ખુલ્યો છે. સશક્ત વિપક્ષના રૂપમાં એક વિકલ્પ મળ્યો છે.
First published:

Tags: નિતિશકુમાર, બિહાર ચૂંટણી 2015, બિહાર ચૂંટણી 2015 પરિણામ, બિહાર ચૂંટણી એક્ઝિટ પોલ, બિહાર ચૂંટણી પરિણામ, બિહાર પોલ 2015 પરિણામ, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन