Home /News /politics /

બનતા બિહાર-બદલા બિહાર, નિતિશ-લાલુ ફિર એકબાર

બનતા બિહાર-બદલા બિહાર, નિતિશ-લાલુ ફિર એકબાર

બિહારમાં મહાજશ્નનો માહોલ છવાયો છે. જનતાએ ફરી એકવાર નિતિશ-લાલુની જોડીને બહુમત આપી છે. બનતા બિહાર-બદલા બિહાર, નિતિશ-લાલુને ફિર એકવારના નારા ગૂંજી ઉઠ્યા છે.

બિહારમાં મહાજશ્નનો માહોલ છવાયો છે. જનતાએ ફરી એકવાર નિતિશ-લાલુની જોડીને બહુમત આપી છે. બનતા બિહાર-બદલા બિહાર, નિતિશ-લાલુને ફિર એકવારના નારા ગૂંજી ઉઠ્યા છે.

  • News18
  • Last Updated :
પટના # બિહારમાં મહાજશ્નનો માહોલ છવાયો છે. જનતાએ ફરી એકવાર નિતિશ-લાલુની જોડીને બહુમત આપી છે. બનતા બિહાર-બદલા બિહાર, નિતિશ-લાલુને ફિર એકવારના નારા ગૂંજી ઉઠ્યા છે.

bihar exit poll bjp75 jdu158

બિહાર વિધાનસભાની 243 બેઠકોની ચૂંટણીમાં તમામ બેઠકો પરના ટ્રેન્ડ જાહેર થઇ ગયો છે. જેમાં જનતા પરિવારમાંથી એક થયેલા આરજેડી અને જેડીયૂના મહાગઠબંધનને ભારે બહુમત મળતો દેખાઇ રહ્યો છે. બિહારની જનતાએ નિતિશ-લાલુની જોડીને ફરી એકવાર મનના માણીગર બનાવ્યા છે અને સત્તાનો દોર હાથમાં સોંપ્યો છે.

મત ગણતરીના આંકડા બહાર આવી રહ્યા છે જેમાં જેડીયૂ 158 બેઠકો પર તો ભાજપ માત્ર 76 બેઠકો પર આગળ છે.
First published:

Tags: જેડીયૂ`, નિતિશકુમાર, બિહાર ચૂંટણી, બિહાર ચૂંટણી 2015 પરિણામ, બિહાર ચૂંટણી એક્ઝિટ પોલ, બિહાર ચૂંટણી પરિણામ, બિહાર પોલ 2015 પરિણામ, ભારતીય જનતા પાર્ટી, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन