Home /News /politics /

લાલુના પુત્ર તેજસ્વીનો PM મોદી પર વળતો પ્રહાર, કહ્યુ-અંધા,ગૂંગા ઔર બહરા

લાલુના પુત્ર તેજસ્વીનો PM મોદી પર વળતો પ્રહાર, કહ્યુ-અંધા,ગૂંગા ઔર બહરા

બિહારમાં ચોથા તબક્કાના મતદાન વચ્ચે આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે જોરદાર વળતો પ્રહાર કર્યો છે. તેજસ્વીએ ફેસબુક મારફતે વડાપ્રધાન સામે નિશાન સાધતાં કહ્યું કે, પીએમ મોદી અંધ, બહેરા અને બોબડા છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # બિહારમાં ચોથા તબક્કાના મતદાન વચ્ચે આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે જોરદાર વળતો પ્રહાર કર્યો છે. તેજસ્વીએ ફેસબુક મારફતે વડાપ્રધાન સામે નિશાન સાધતાં કહ્યું કે, પીએમ મોદી અંધ, બહેરા અને બોબડા છે.

તેજસ્વીએ લખ્યું કે, પીએમ મોદીને પોતાના સહયોગી ભાઇ ભત્રીજા વાદ દેખાતો નથી. એટલું જ નહીં પીએમ મોદી લોકોને બેવકૂફ બનાવી રહ્યા છે.

તો બીજી તરફ બિહાર ચૂંટણીના આખરી અને પાંચમા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે પીએમ મોદી બિહારમાં જ હાજર છે. તેમણે મધુબનીની સભામાં મહાગઠબંધન પર રાજકીય પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, લાલુ-નિતિશની જોડી બિહારને એવા ખાડામાં ધકેલ્યું છે કે, એને બહાર કાઢવા બે એન્જિનની જરૂર છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, બિહારે પહેલા જંગલરાજ અનુભવ્યું અને હવે જુડવા ભાઇ જંતરમંતર મળી ગયો છે. જંતરમંતર અને જંગલરાજ ભેગા મળીને બિહારમાં તબાહી લાવશે.
First published:

Tags: નરેન્દ્ર મોદી, નિતિશકુમાર, બિહાર ચૂંટણી, લાલુ પ્રસાદ યાદવ, વડાપ્રધાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन