Home /News /politics /

લાલુએ ચૂંટણીને ગણાવી ફોરવર્ડ-બેકવર્ડની લડાઇ, ભડ્ક્યું વિપક્ષ

લાલુએ ચૂંટણીને ગણાવી ફોરવર્ડ-બેકવર્ડની લડાઇ, ભડ્ક્યું વિપક્ષ

બિહાર ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો મતદારોને લોભાવવામાં વ્યસ્ત છે. રાજકીય પક્ષો જ્ઞાતિઓના આધારે પોતાના સમીકરણ રચવા લાગ્યા છે. બિહાર ચૂંટણીમાં લાલુ યાદવે તો હવે ખુલીને અમીર અને ગરીબનો મુદ્દો ઉઠાવ્યો છે. જેના બાદ તેઓ પોતાના વિરોધીઓના નિશાના પર છે. આ ચૂંટણીને ફોરવર્ડ-બેકવર્ડની લડાઇ ગણાવતા લાલુએ દલિતોને 'ઉઠો દલિત, પછાત, દબાયેલા લોકો' હાકલ પણ કરી છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
બિહાર# બિહાર ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો મતદારોને લોભાવવામાં વ્યસ્ત છે. રાજકીય પક્ષો જ્ઞાતિઓના આધારે પોતાના સમીકરણ રચવા લાગ્યા છે. બિહાર ચૂંટણીમાં લાલુ યાદવે તો હવે ખુલીને અમીર અને ગરીબનો મુદ્દો ઉઠાવ્યો છે. જેના બાદ તેઓ પોતાના વિરોધીઓના નિશાના પર છે. આ ચૂંટણીને ફોરવર્ડ-બેકવર્ડની લડાઇ ગણાવતા લાલુએ દલિતોને 'ઉઠો દલિત, પછાત, દબાયેલા લોકો' હાકલ પણ કરી છે.

આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે રાઘોપુરની રેલીમાં આ નિવેદન આપ્યું હતુ. હવે લાલુ પર હુમલો કરતા બીજેપીએ કહ્યું કે, લાલુ અને નિતિશ બિહારને પાછળ લઇ જવા ઇચ્છે છે. તો એનસીપીએ પણ આ અંગે સવાલ ઉઠાવ્યો છે. એનસીપીએ લાલુના નિવેદનને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. પોતાના નાના દિકરા તેજસ્વી યાદવના માટે ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા લાલુ યાદવે સ્પષ્ટ કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં લડાઇ બેકવર્ડ અને ફોવર્ડ વચ્ચે છે.

એટલુંજ નહીં, તેઓએ બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં અમારા વોટના ભાગ કરીને નરેન્દ્ર મોદી ચૂંટણી જીત્યા હતા. પરંતુ આ વખત અમે એવું નહીં થવા દઇએ. બિહાર ચૂંટણી દરમિયાન લાલુએ બેકવર્ડ અને ફોરવર્ડનો મુદ્દો ઉછાળ્યો છે, પરંતુ તેમના સહયોગી આ મુદ્દા અંગે થોડા સમજી વિચારીને બોલી રહ્યાં છે. હાલની પરિસ્થિતિમાં વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધને સીટ વેચણીમાં જ્ઞાતિઓના સમીકરણનું પુરૂ ધ્યાન રાખ્યું છે. સૌથી વધુ 55 ટકા ઉમેદવાર પછાત વર્ગના છે, તો 16 ટકા અમીર જ્ઞાતિના ઉમેદવાર છે.
First published:

Tags: નિવેદન, બિહાર, બિહાર ચૂંટણી, લાલુ પ્રસાદ યાદવ, વિધાનસભા ચૂંટણી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन