Home /News /politics /

શું ઓબામાના આંસુ ખોટા હતા? રડવા માટે ડુંગળીનો ઉપયોગ કર્યો હતો?

શું ઓબામાના આંસુ ખોટા હતા? રડવા માટે ડુંગળીનો ઉપયોગ કર્યો હતો?

અંગ્રેજી ન્યૂઝ ચેનલ ફોક્સ ન્યૂઝે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના આંસુઓ મામલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ફોક્સ ન્યૂઝે દાવો કર્યો છે કે, અમેરિકામાં ગન કલ્ચરના વધી રહેલા કિસ્સાઓ મામલે જે આંસુ સાર્યા હતા એ મગરના આંસુ હતા, ખોટા આંસુ હતા.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # અંગ્રેજી ન્યૂઝ ચેનલ ફોક્સ ન્યૂઝે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના આંસુઓ મામલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ફોક્સ ન્યૂઝે દાવો કર્યો છે કે, અમેરિકામાં ગન કલ્ચરના વધી રહેલા કિસ્સાઓ મામલે જે આંસુ સાર્યા હતા એ મગરના આંસુ હતા, ખોટા આંસુ હતા.

ચેનલે એવો પણ દાવો કર્યો છે કે ઓબામાએ આંસુ લાવવા માટે કાચી ડુંગળીનો ઉપયોગ કર્યો હતો. અહીં નોંધનિય છે કે, વ્હાઇટ હાઉસમાં એક કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતાં દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રના રાષ્ટ્રપતિ જાહેરમાં રડ્યા હતા.

ઓબામાએ પોતાના સંબોધન દરમિયાન ગન કલ્ચર અટકાવવા માટે કઠોર કાયદો બનાવવાની અપીલ કરી હતી. સંબોધનમાં બોળકોને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે, જ્યારે હું એ બાળકો અંગે વિચારૂ છું તો હું પાગલ થઇ જાવ છું. એ સાથે જ એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. પરંતુ ફોક્સ ન્યૂઝ ચેનલે દાવો કર્યો છે કે ઓબામાએ આંસુ લાવવા માટે ડુંગળીનો સહારો લીધો હતો.
First published:

Tags: આંસુ, ખુલાસો, ફોક્સ ન્યૂઝ, બરાક ઓબામા, મગરના આંસુ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन