દાદરી મામલાને UNમાં લઇ જશે તો ખુલ્લા પડી જશે આઝમ ખાનઃ અમર સિંહ

પોતાના રાજકીય વિરોધી આઝમ ખાન પર મંગળવારે જોરદાર પ્રહાર કરતા સમાજવાદી પાર્ટીના પૂર્વ મહાસચિવ અમર સિંહે કહ્યું કે, જો અગર દાદરી મામલાને લઇને આઝમ ખાન UNમાં જશે તો તેઓ ખુલ્લા પડી જશે.

પોતાના રાજકીય વિરોધી આઝમ ખાન પર મંગળવારે જોરદાર પ્રહાર કરતા સમાજવાદી પાર્ટીના પૂર્વ મહાસચિવ અમર સિંહે કહ્યું કે, જો અગર દાદરી મામલાને લઇને આઝમ ખાન UNમાં જશે તો તેઓ ખુલ્લા પડી જશે.

  • News18
  • Last Updated :
  • Share this:
ઉત્તરપ્રદેશ# પોતાના રાજકીય વિરોધી આઝમ ખાન પર મંગળવારે જોરદાર પ્રહાર કરતા સમાજવાદી પાર્ટીના પૂર્વ મહાસચિવ અમર સિંહે કહ્યું કે, જો અગર દાદરી મામલાને લઇને આઝમ ખાન UNમાં જશે તો તેઓ ખુલ્લા પડી જશે.

દાદરી મામલાને UNમાં લઇ જવા માટે અડેલા આઝામ ખાન પર બોલતા અમર સિંહે કહ્યું કે, જો અગર તેઓ આવું કરશે તો બધાની સામે ખુલ્લા પડી જશે. ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ આઝામ ખાને કહ્યું હતુ કે, ભલે તેમને મંત્રીપદ પરથી રાજીનામું કેમ ન આપી દેવું પડે, પરંતુ તેઓ આ મામલાને UNમાં લઇને જરૂર જશે.

અમર સિંહે કહ્યું કે, સમાજવાદી પાર્ટીમાંથી બહાર કાઢી મુક્વામાં આઝમ ખાનનો હાથ હતો. તેઓએ કહ્યું કે, જો તેઓ આઝમ વિરૂદ્ધ કઇપણ બોલે તો તેઓને દુનિયાથી પણ જવું પડશે. અમર સિંહે કહ્યું કે, તેઓને આઝમ ખાનથી ખૂબ ડર લાગે છે.
First published: