Home /News /politics /

મિશન 2017: અરવિંદ કેજરીવાલ પંજાબ તો આશુતોષ ગુજરાત સંભાળશે

મિશન 2017: અરવિંદ કેજરીવાલ પંજાબ તો આશુતોષ ગુજરાત સંભાળશે

#દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિપશ્યના શિબિરમાંથી પરત આવતાં જ વિધાનસભાની ચૂંટણી માટે કમરકસી છે. કેજરીવાલે પાર્ટી નેતાઓને અલગ અલગ રાજ્યોની જવાબદારી સોંપી છે. કેજરીવાલ પોતે પંજાબની જવાબદારી સંભાળશે. ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદીયા અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને ગોવાની જવાબદારી સોંપવામાં આવી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિપશ્યના શિબિરમાંથી પરત આવતાં જ વિધાનસભાની ચૂંટણી માટે કમરકસી છે. કેજરીવાલે પાર્ટી નેતાઓને અલગ અલગ રાજ્યોની જવાબદારી સોંપી છે. કેજરીવાલ પોતે પંજાબની જવાબદારી સંભાળશે. ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદીયા અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને ગોવાની જવાબદારી સોંપવામાં આવી છે.

તો જલ મંત્રી કપિલ મિશ્રા અને આશુતોષને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટી નેતાઓને સપ્ટેમ્બર પહેલા આ સપ્તાહથી જ કામ પર લાગી જવા કહેવાયું છે. નેતાઓને દર મહિને 10-15 દિવસ પોતાના રાજ્યોમાં રહેવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.

અહીં નોંધનિય છે કે, સીએમ કેજરીવાલ એક ઓગસ્ટથી હિમાચલ પ્રદેશના ધર્મકોટમાં ધ્યાન માટે વિપશ્યના શિબિરમાં જોડાયા હતા. ગત રાતે તેઓ ત્યાંથી પરત ફર્યા છે. દિલ્હી આવતાં તેમણે આજે સવારે ટ્વિટ કર્યું હતું કે, 10 દિવસીય વિપશ્યના શિબિરથી આવ્યો છું. તાજગી અને સ્ફર્તિનો અનુભવ કરુ છું.
First published:

Tags: અરવિંદ કેજરીવાલ, આશુતોષ, ગુજરાત, પંજાબ, વિધાનસભા ચૂંટણી

આગામી સમાચાર