કેજરીવાલનો નવો દાવ, જેટલીને બચાવવા માટે પ્રયત્ન નહીં કરે રાજનાથ

Parthesh Nair | News18
Updated: December 25, 2015, 4:54 PM IST
કેજરીવાલનો નવો દાવ, જેટલીને બચાવવા માટે પ્રયત્ન નહીં કરે રાજનાથ
નવી દિલ્હી# DDCA મામલાને લઇને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એકવાર ફરીથી અરૂણ જેટલી, કેન્દ્ર સરકાર અને ઉપરાજ્યપાલ નઝીબ જંગ પર પ્રહાર કર્યા છે. ખાસ રૂપમાં ડીડીસીએ પર બનેલ પંચને એલજીના તરફથી અવૈધ ગણાવ્યાની ખબર પર કેજરીવાલે નઝીબ જંગને નિશાને લીધા છે.

  • News18
  • Last Updated: December 25, 2015, 4:54 PM IST
  • Share this:
નવી દિલ્હી# DDCA મામલાને લઇને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એકવાર ફરીથી અરૂણ જેટલી, કેન્દ્ર સરકાર અને ઉપ રાજ્યપાલ નઝીબ જંગ પર પ્રહાર કર્યા છે. ખાસ રૂપમાં ડીડીસીએ પર બનેલ પંચને એલજીના તરફથી અવૈધ ગણાવ્યાની ખબર પર કેજરીવાલે નઝીબ જંગને નિશાને લીધા છે.

ઉપ રાજ્યપાલ દ્વારા કેન્દ્રને ચિઠ્ઠી લખવાના મામલા પર કેજરીવાલે કહ્યું કે, અગર એલજી ચૂંટાયેલી સરકારના વિરૂદ્ધ સૂત્રોના ખબરથી પ્લાન્ટ કરી રહ્યાં છે, તો એ મોટી ગંભીર વાત છે. જેટલી એલજીના માધ્યમથી પંચને નલ એન્ડ વાયડ કરાવી રહ્યાં છે. આ રાજકારણ છે, સરકારને અસ્થિર કરવાની કોશિશ છે. ભ્રષ્ટાચારને બચાવવાની કોશિશ છે. બીજેપીના માર્ગદર્શક મંડળે ખૂબજ સારા પગલા ઉઠાવ્યા છે. ટ્રાન્સપોર્ટ કૌભાંડમાં સ્વંયમ એલજી ફસાયેલા છે.

CMએ કહ્યું કે, અમને તેમની સીબીઆઇ, ડીઆરઆઇ, ઇડી થી ડર નથી લાગતો, પર આ લોકોને ડીડીસીએ થી ડર લાગે છે. દાળમાં પુરી રીતે કાળું છે. એલજીનો દૂરઉપયોગ કરવાનો બંધ કરે. ત્રણ વિષયો ઉપરાંત એલજીની પાસે દરેક ફાઇલ મોકલવાની જરૂર નથી. એલજી ના પહેલેથી જ પોતાના સ્વાંસ અટકી પડ્યા હતા, હવે તેમના આકા ફસાયેલા છે.

કેજરીવાલે કહ્યું કે, રાજનાથ સિંહજી જેટલીજી ને બચાવવાની કોશિશ નહીં કરે. એમએચએ રાજનાથ સિંહના અંડર છે, તેઓ એને નલ એન્ડ વાયડ નહીં કરે. અરૂણ જેટલી તપાસથી ગભરાઇ કેમ રહ્યાં છે?
First published: December 25, 2015
વધુ વાંચો
अगली ख़बर