Home /News /politics /અમિત શાહ ફરી બનશે ભાજપના શહેનશાહ

અમિત શાહ ફરી બનશે ભાજપના શહેનશાહ

અમિત શાહ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના શહેનશાહ બનવા જઇ રહ્યા છે. પાર્ટીના અધ્યક્ષ તરીકે અમિત શાહ રવિવારથી બીજી ઇનિંગ શરૂ કરે એવી પ્રબળ સંભાવનાઓ છે. રવિવારે પાર્ટીના અધ્યક્ષની વરણી થવાની છે. પરંતુ પાર્ટીના મોવડી મંડળ દ્વારા અમિત શાહના નામ પર મહોર મારી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # અમિત શાહ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના શહેનશાહ બનવા જઇ રહ્યા છે. પાર્ટીના અધ્યક્ષ તરીકે અમિત શાહ રવિવારથી બીજી ઇનિંગ શરૂ કરે એવી પ્રબળ સંભાવનાઓ છે. રવિવારે પાર્ટીના અધ્યક્ષની વરણી થવાની છે. પરંતુ પાર્ટીના મોવડી મંડળ દ્વારા અમિત શાહના નામ પર મહોર મારી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પાર્ટી સુત્રોએ જણાવ્યું કે, શાહનો કાર્યકાલ આજે પુરો થઇ ગયો છે અને નવો કાર્યકાલ આવતી કાલથી શરૂ થશે જે ત્રણ વર્ષનો હશે. એમની પસંદગી હવે માત્ર ઔપચારિકતા જ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરોસામંદ ગણાતા અમિત શાહની અધ્યક્ષ તરીકે ગત વર્ષે કરવામાં આવી હતી. જ્યારે રાજનાથસિંહને કેન્દ્રિય મંત્રી બનાવી દેવાયા હતા. શાહ રવિવારે પોતાની ઉમેદવારી નોંધાવશે તો ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ, કેન્દ્રિય મંત્રીઓ હાજર રહે એવી સંભાવના છે. ઉમેદવારી બાદ શાહને પાર્ટીના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે એવી સંભાવના છે.
First published:

Tags: Amit shah, અધ્યક્ષ, નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી

विज्ञापन
विज्ञापन